________________
218
શ્રીસુંદરજી કૃતા
દૂહાઃ
ઈમ સાંભલિનઈ તિહાં થકી, સાથિ થયા બહુ લોક; કૂઅર દરસણ હરખિયા, જિમ રવિ-૧દંસણ કોક.
૧૮૮ ઢાલઃ ૯, રાગ-મહાર. ઈણિ અવસરિ તિહાં આયઉ એક મહાવ્રતીરે, લંબ જટા સિરિ ચિહુદિસિ ભીખણ મૂરતી રે; ભસમઈ મરદિત ગાત્રત્રિસૂલ સદા ધરઈરે, ચમાર-કમંડલ-માલા-પીંછી જસુકરઈરે. ૧૮૯ પ્રતિચારક પરિવરિયઉ ભરિઉ કેતવઈ રે, કુમર પાસિ આવીનઈ મુંહડઈ ઈમ લવઈ રે; ‘તુમ્હ સાથઈ અસ્તે જાણ્યું સંખપુરઈ વહીરે, તીરથ વંદન કાજિ મનીષા અડુ સહીરે. ૧૯૦ મુઝ પાસઈ દીનાર મનોહર છઈ ઘણા રે, તીરથ પૂજા કાજિ દિઈ ધરમી જણા રે; તે લઈ ભલઠામાં રાખી સાહસી રે, ઈમ બોલીનઈ આપિઉ નઉલ મુખિઇ હસીરે. ૧૯૧ અણ ઈછંતઈ તુરત લિયલ લાવસિઈ રે, તુઠઉ તેહ આસીસ દિય) મન-રસિઈ રે; કુમર સસ્પ વિચારી મનમાં ચીંતવઈરે, “ઈણિ સાથ ચાલેવું સુંદર નહી હિવઈ રે.” ૧૯૨ ઈમ પરિવાલી કુમરાઈ તુરંગ ચલાવિયા રે, સાથ મિલી સહુ ગહન પ્રદેસઈ આવીયા રે; તામવ્રતીમાયાયઈ બોલઈ દૂથિયાંરે, “અતિથિપણું આજ કરિસ્યુસહુએઇ સાથિયાં!. ૧૯૩ ગોકુલ એક નિજીક ઈહાં છઈ દીપતઉ રે, વરષાકાલ રવિઉ હું સહિલઉ આવતઉ રે; વિદ્યા-બલિમઇ રંજ્યાલોકતિહાં બહુંરે, દેસઈ સરસુભોજનચાલઉ તિણિ લહૂરે.”. ૧૯૪ એમ નિમંત્રી તેહ આગઇથી ધાવિયલ રે, દૂધ-દહી-ગૃત કુંભ ભરીનઈ આવીયલ રે; હરખઇકુમરબુલાવિકહઇરલીયામણુંરે, “ગોરસપીજઈએમુઝ હેજ હિયાં ઘણઉરે.” ૧૯૫ કુમર કઈ “મુઝ મસ્તકિ વેદન છઈ સહીરે, યતિ-ભોજન વલિ એ સદા કલાઈ નહીં રે; કુશલપણાં ધૂત તે જાણિઉં કૂંઅરઈ રે, સાથ સહુ “સન્યાય વારિયઉ બહુ પરઈરે. ૧૯૬
૧. પાઠા, ઊગમિ. ૨. પાઠા લીખણ. ૩. સેવકોથી. ૪. શઠતાથી. ૫. કમરે બાંધવાની પૈસા ભરવાની સાંકડી થેલી. ૬. દુઃસ્થિતોગરીબો. ૭. જલ્દી. ૮. આનંદ. ૯. સંજ્ઞાથી=ઈશારા થી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org