________________
અગડદત્ત રાસ
217
મૂંછાલી તિણિમા હરઈ રે, દુર્યોધન ઈક ચોર; મદિ માતઉ વલિ હાથીયલ રે, સિંહ કરઈ નિત સોર. ૧૮૫ કુમરજી દૃષ્ટિવષ અહિ આકરઉરે, ચાવા ભય એ ચ્યાર; તિણિ એ દૂરઈ પરિહર રે, પહુચી ઈણિ નિરધાર.” ૧૮૬ કુમરજી અગડદત્ત તવ ઈમ કહઈ રે, “સાહસ મુઝ સુપ્રસન્ન; સંખપુરઇ સુખિ જાઇસ્યાં રે, ધીરિમ ધરઉ તુમ્હ મન્ન.” ૧૮૭ કુમરજી
૧. પાઠાઠ કરો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org