________________
216
ઇમ જાણીનઇ નિજ નારી રે, બોલાવી તતકાલ; ‘સોલ-શ્રૃંગાર કરી ભલા રે, રથ મુખિ બઇસી બાલ!' આણ સિરઇ ધરિ તિમ બઇઠી રે, દેખી રુપ અપાર; કામ વસÛ વિહ્નલ થયઉ રે, અંગ ન જાણઇ સાર. નીલકમલ-દલ સારીખ રે, આરા મુખ જે બાણ; ભિન્નપતી હિયડઇ હણિઓ રે, કુમરઇ આપ પરાણ. ભિક્ષાધિપ ભૂમિઇં પડિઉ રે, તડફડતઉ લ્યઇ સાસ; નયણી ભમુહિ ભમાડતઉ રે, મુખિ બોલઇ મિઠ્યાસ ‘તાહરઇ બલિ હું નવિ હણિઉ રે, મદનઇ હણિયઉ જોઇ; અથવા કુણ અદભુત ઇહાં રે? કામિઇં છલિઉ ન કોઇ’. પ્રાણ તજ્યા ઇમ બોલતઇ રે, ભિલ્લાધિપતિઇ તામ; એક રથઇ હિવ ચાલીયઉ રે, કુમર કરઇ નિજ કામ. અટવી લંઘી આવિયઉ રે, ગરુઅઇ ગોઉલ ગામિ; વૃષભ TMવચ્છ સુરભીતણા રે, રંભા-ધુનિ અભિરામ. સ્પંદન તુરગ સુહામણા રે, વાજંતા સુણિ ચંગ; ગોકુલથી દુઇ જણ આવી રે, પૂછઇ નૃપસું રંગ. ‘કુમર! કિહાંથી આવિયા રે?, કિહાં જાસિઉ? કહઉ સાચ;’ ‘સંખપુરઇ જાસિä સહી રે, એહ અમ્હારી વાચ.’
‘તુમ્હ સાથઇ અમ્હે આવીયઇ રે, જઉ દીજઇ આદેસ;’ ‘એવં’ કહિ અંગી કરઇ રે, ચાલઇ મૂકી નેસ. સંઘાતી જણ તિહાં કહઇ રે, ‘ઇહાંથી છઇ દુર રહે; ક્રૂર સૂર સ્વાપદ પણઇ રે, અટવી જાણિ અથાહ.
Jain Education International
શ્રીસુંદરજી કૃત
For Personal & Private Use Only
૧૭૪ કુમરજી॰
૧૭૫ કુમરજી॰
૧૭૬ કુમરજી૦
૧૭૭ કુમરજી૦
૧૭૮ કુમરજી૦
૧૭૯ કુમરજી૦
૧૮૦ કુમરજી૦
૧૮૧ કુમરજી૦
૧૮૨ કુમરજી૦
૧૮૪ કુમરજી૦
૧. પાઠા સિઉ. ૨. બળપૂર્વક. ૩. કામદેવે. ૪. વાછરડા. ૫. ગાયના. ૬. ગાયના ભાંભરવાનો અવાજ. ૭. જંગલમાં આવેલુ ભરવાડોનું નિવાસ સ્થાન. ૮. સાથે રહેલા.
૧૮૩ કુમરજી૦
www.jainelibrary.org