________________
214
શ્રીસુંદરજી કૃતા
આપ રહિ રથ એકલાં રે, મયણામંજરિ ખાંતિ રે; પ્રહર નિસિઈ જન મોકલી રે, દૂતીનઈ જણાવઈ વાત રે. ૧૬૨ તામહ તવ તે જઈ ઘઈ વધામણી રે, “સ્વામિની! કરઉ સુપ્રસાદ રે; કુમર બુલાવઈ પ્રેમશું રે, પરિહર મન વિખવાદ રે. ૧૬૩ તામહ સિદ્ધિ સકલ મનિ માનતી રે, આઈનઈ બાંઠી પ્રભુ પાસ રે; હરખ ઘણઉ હિયાં નારિનઈ રે, જિમ કોઇલ મધુમાસ રે. ૧૬૪ તામહ
૧. દૂર કરો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org