SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ 212 શ્રીસુંદરજી કૃત દૂહાઃ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ તામ૦ અગડદત્ત હિવ આવીયલ, પવનચંડકઈ પાસિ; કરિ પ્રણામ આસીસ લહિ, સુખઈ રહઈ આવાસિ. મનવંછિત સુખ ભોગવઈ, ત્યાં યૌવનનઉ લાહ; તઉ પણિ મયણામંજરી, ખટકઈ હિયડામાહિ. ઢાલઃ ૭, રાગ-વાયરાડી. કુમર અગડદત્ત રાજયઉ રે, નયરિ વાણારસીમાંહિ રે; રાજલીલા કરતી રહઈ રે, મયણા મિલણકી ચાહ રે. તામ આવી ઇક અંગના રે, કુમરનઈ દિયઈ આસીસ રે; કર જોડી પ્રણમી કહઈ રે, “ધન-ધન તુઝ સુજગીસ રે.” દીધઈ આસણિ બUસિનઈ રે, વીનવઇ કુમરનઈ વાત રે; મયણામંજરી મોકલી રે, અવસર લહિ પરભાત રે. ૧૪૬ તામહ તુમ્હસુ તે ઇમ વીનવઈ રે, “વિરહ ખમ્યઉ નવિ જાઈ રે; તુમ્હ મિલવા અલજઉ ઘણી રે, વરસ સમઉ દિન થાઈ રે. ૧૪૭ તામહ વિલંબ ખમઈ નહી વાલા રે, તું મેરા સુરતાણ રે; ઘડીય-ઘડી તુઝ સાંભરઈ રે, તુમ્હ છઉ ચતુર સુજાણ રે. ૧૪૮ તામહ તસ્કર-વધ ગજ-ખેલનારે, દુષ્ટ-રમણિ-પરિહાર રે; નરપતિ જન સવિ બોલતા રે, સુજસ સુણી તુઝ સાર રે. ૧૪૯ તામહ વિસમિત-હૃદય હુઈ ઘણું રે, અધિકઉ અંગિ ઊમાહરે; સંગમ જલિ કરિ ટાલીયાં રે, વિરહ દવાનલ દાહરે.” ૧૫૦ તામહ ૧. ઇચ્છા. ૨. ઉત્કંઠા. ૩. સુલતાન=સ્વામી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy