________________
અગડદત્ત રાસા
211
૧૩૬ કુમર૦
૧૩૭ કુમર૦
૧૩૮ કુમર૦
ધરણિ-ભવનથી નીસર્યઉરે, વીરમતી કે સાથિ; આવઈ નૃપસુત પુરભણી રે, ખડગ વિન્ડે ઈક હાથિ રે. પ્રહ વિકસતાં પહુતલઉ રે, રાય સમીપિ કુમાર; વાત કહઈ રજનીતણી રે, હરખ્યઉ ભૂપ અપાર રે. ‘ભગિની ખડગ વિન્ટે ભલા રે, ચોરતણા એ રાયા; વનિતા પાતાલ-ઘરઈ અછઈ રે, નાના ધન-સમુદાય રે.” રાજા આવિ તિહાં કણઈ રે, દેખી તે ભલ ઠામ; ધન આપ્યઉ પુરલોકનઈ રે, પૂર્યા સગલા કામ રે. રાજા તૂઠઉ અતિ ઘણું રે, કુમર વધારી મામ; નિજ પુત્રી પરણાવિયઉ રે, કમલસેના ઈણિ નામઈ રે. સહસ ગામ સઉ ગયેવરા રે, પાયક લાખ પ્રસિદ્ધ દસ-સહસ વાજી ભલા રે. દ્રવિણ ઘણઉ તિહાં દિધ્ધ રે.
૧૩૯ કુમર૦
૧૪૦ કુમાર
૧૪૧ કુમાર
૧. ભોયરામાંથી. ૨. વિવિધ. ૩. સો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org