SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 210 તિણિ પૂછિઉ ‘તુમ્હે કિહાંથકી રે?, કવણ તુમ્હે? કિણિ કામિ?;’ ભૂત વાત કુમરઇં કહી રે, સુણિ મનિ ઘૂમી તામ રે. આદર કરિનઇ આણિયઉ રે, નિજ પાતાલ-નિવાસી; ઉત્તમ આસણ આપિનઇ રે, બોલઇ મધુરી ભાસ રે. ‘હું દાસી છું તુમ્હતણી રે, એ મણિ-રતન-સુવન્ન; અપણઉ જાણી સ્વામિ! રે, વિલસઉ નિત ઇક મન્ન રે.’ વાસ-ભવન તવ પ્રકટિયઉ રે, સુંદર જિંહા શયનીય; ‘સુખિ પઉઢઉ ઇહાં હૂં દિઉં રે, ઊગટણઉ આણીય રે.’ ઇમ કહિનઇ ઊતાવલી રે, આવી બાહિરિ નારિ; નીતિશાસ્ત્ર તિહાં કુમરજી રે, સંભારઇ સુવિચાર રે. ‘ફૂડ-કપટની કોથલી રે, નારી નિલજ નિરાસ; મુહિ મીઠી દૂઠી હિયઇ રે, તેહનઉ કવણ વિસાસ રે?’ ઇમ ભાવી મનમાંહિ સહી રે, શય્યા વરજિ ૪પસત્ય; એકણિ કૂણઇ લુકિ રહિઉ રે, પડિબિંબઉ ઠવિ તત્વ રે. શય્યા ઉપરિ જે શિલા રે, થાપી યંત્ર પ્રયોગિ; ધૂતારિણિ તિણિ તતખિણઇ રે, નાખી નિજ અભિયોગિ રે. રે.’ પથંકોપરિ તે પડી રે, ચૂરિઉ જાણિ કુમાર; ‘મુઝ બંધવ હૂં મારતઉ રે, તુરત લહે સુખસાર પહષ્ટ હૃદય હસતી મુખઇ રે, વદતી વચન પ્રચંડ; કુમર સુણી સામ્હઉ ધસિઓ રે, ઝાલી વેણી-દંડ રે. Jain Education International For Personal & Private Use Only શ્રીસુંદરજી કૃત ૧૨૫ કુમ૦ ૧૨૬ કુમર૦ ૧૨૭ કુમ૨૦ ૧૨૮ કુમર૦ ૧૨૯ કુમ૨૦ ૧૩૦ કુમર૦ ૧૩૧ કુમર ૧૩૨ કુમર૦ કુમર કહઇ ‘સુણિ પાપિણી! રે, મંડિઉ સ્યઉ પ્રપંચ?; મુઝનઇ કુણ મારી સકઇ? રે, બુદ્ધિઇ જઇ વિ વિરંચિ રે.’ ૧. દુઃખી થઇ. ૨. સુઇ જાઓ. ૩. સુગંધી વિલેપન. ૪. પ્રસસ્ત=સુંદર. ૫. આનંદિત. ૬. પાઠા૰ ધર્મઉ. ૧૩૩ કુમર૦ ૧૩૪ કુમ૨૦ ૧૩૫ કુમર૦ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy