SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 209 ચોર ચરિત્ર દેખી ચમક્યઉ રે, કુમર થયઉ સાવધાન; સાથરિ ચાતરિ “છિપિ રહિઉ રે, કર ગ્રહિ અસિ ઈકતાન રે. ૧૧૪ કુમર૦ અણ લહતઈ હિવ સાથરઈ રે, કુમરનઈ જોવઈ ચોર; “સુંદરસુત હું સાહસી રે,” બોલવઈ કરિ સોર રે. ૧૧૫ કુમાર સામડઉ ઘાઈ આવતઉ રે, દેખી દિયઈ પ્રહાર; જંઘા જુગ તિણિ ચોરના રે, છેદઈ એકણિવાર રે. ૧૧૬ કુમર૦ ચકૂાહત તરુ-મૂલ જિઉં રે, ધરણિ પડિલે તતકાલ; કરુણ સરઈ તે ઈમ કહઈ રે, ધરતી મનમા *સાલ રે. ૧૧૭ કુમર૦ ચાલેવા સમરથ નહી રે, જાણું જીવી અંત; ચોર ભુજંગમ હું અછું રે, અવધારે એકંત રે. ૧૧૮ કુમાર ઈણિ સમશાનઈ જાણિજે રે, મંદિર ભૂમિ મઝારિ; તિહા છઈ ભગિની માહરી રે, વીરમતી વર નારિ રે. ૧૧૯ કુમાર સમુખ વટપાઇપ તલઈ રે, જઈનઈ કરિજે સાદ; બાર ઊઘાડી તેડિસ્પઈ રે, પહુચિજે તિહાં અપ્રમાદ રે. ૧૨૦ કુમાર વીરમતી પરણી કરી, લેજે સગલું માલ; સુખિયઉ રહિએ તિહાંકવા રે, પહુચિજે પુરિ ગત-સાલ રે.” ૧૨૧ કુમર૦ ઈમ કહતા આસાસિયઉરે, તતખિણ ઠંડ્યા પ્રાણ; નામંકિત અસિ તસુ ગ્રહી રે, કુમર ગયઉ તિણિ ઠાણ રે. ૧૨૨ કુમર૦ વડતરુ-મૂલઈ જઈ કહઈ રે, “વીરમતી! સુણિ નારિ;” સબદ સુણી આવી ‘તિસી રે, તુરત ઊઘાડઈ બાર રે. ૧૨૩ કુમર૦ મુહ ઘાલી જોવઈ ઘણું રે, બાલા રુપ ઉદાર; મનિ ચતઈ વિસ થકઉરે, “એ રતિ અવતાર રે.' ૧૨૪ કુમર૦ ૧. છપાઈ. ૨. દોડતો. ૩. સ્વરે. ૪. દુઃખ. ૫. સન્મુખ. ૬. બારણું. ૭. અવાજ. ૮. પાઠાત્ર ધસી. ૯. પાઠ૦ પારતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy