SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ 208 ૧૦૪ શ્રીસુંદરજી કૃતા ઢાલઃ ૬, રાગ-કેદારઉં, જગદાનંદન ગુણનિલો-એ દેશી. હિવ તે ચોર આણંદીયઉ રે, દેખી માલ મહેત; માણિક-મણિ-મુક્તાફલા રે, કનકાભરણે કંત રે. કુમર પ્રતઈ કહઈ, ‘સુપરિઇ રખે તું સંત! રે, આચલી. ભાર વાહક આણું ભલા રે, જઈ “સુરઘરથી જામ; નિજ ઠામાં પહુતા પછઈ રે, કરિસિઉં સગલા કામ રે. ૧૦૫ કુમર૦ તે આણી સહુનઈ સિરઈ રે, દીધી તુરત મંજૂસ; આગલિ કરિનાં ચાલિયઉરે, પાછલિ કુમર અદૂસરે. ૧૦૬ કુમર૦ કુમાર તિસઈ મનિ ચીંતવઈ રે, “દસ્યતણઈ એ દાઓ; ઉત્તમ કરણી એ નહી રે, "વેસાસ કરઈ “ઘાઉ રે. ૧૦૭ કુમર૦ એકવાર એહનઈ ઘરઈ રે, જોઊં કવણ પ્રકાર; કુણ કારણિ એ દિન-દિનઈ રે, નગર મુસઇ વાર-વાર રે?'. ૧૦૮ કુમર૦ નગરથકી બે નીસર્યા રે, પોરિસ ધરિય અપાર; ગુરુ ભારઈ સહુ આકૃમ્યા રે, પહુતા વના મઝાર રે. ૧૦૯ કુમર૦ વંચક કૂડ કપટીયઉરે, પરિવ્રાજક અતિ દૂઠ; છલ ઘાતાં મારણ ભણી રે, કુમરસું બોલઈ મીઠ રે. ૧૧૦ કુમાર, “અજી સીમ રજની ઘણી રે, સયન કરાં છેક પાસિ; પ્રહ વિકસતાં પહુચિસ્યાં રે, નિશ્ચય નિજ આવાસિ રે’. ૧૧૧ કુમર૦ અગડદત્ત અંગી કરાઈ રે, કુશલપણઈ તસુ કાર; તરુતલિ વામઈ દાહિણઈ રે, સૂતા વેસ વિકાર રે. ૧૧૨ કુમર૦ કપટઈ ઘોણા ઘેર-ઘુરાં રે, મનમાં બે સાસંક; સ્વસ્થપણઈ સૂતા હણ્યા રે, દરિદ્દી નહી જિહાં વંક રે. ૧૧૩ કુમર૦ ૧. પાઠીસાર. ૨. મંદીરથી. ૩. નિર્દોષ. ૪. વિશ્વાસી. ૫. ઘાત. ૬. પૌરુષ. ૭. લુચ્ચો. ૮. પરોઢ. ૯. નસકોરા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy