________________
અગડદત્ત રાસ
207
- ૯૯ ઇમ
૧૦૦ ઇમ
તુમ્હ દરસણ માં પાઇયઉ, સફલ દિવસ મુઝ આજ રે; દરિદ પૂરિઇ અબ જાઇસ્યુઈ, સીઝિસ્ય વંછિત કાજ રે.” પ્રીતઈ ઈમ બે બોલતાં, પચ્છિમ પહુતી સૂર રે; તુરત દેખતા દહ દિસઇ, પ્રગટ્યલે તામસ પૂર રે. ત્વરિત ગતિઈ તે ચાલીય૩, કુમરનઈ તેડી સાથઈ રે; સસંક પણઈ બે પુર પઇસઈ, કોશ-રહિત અસિ હાથઈ રે. જણ સંકુલ પથ જાણીનઈ, વિલંબ કરઈ એકાંતિઈ રે; ઇસર ઇભ્યતણાં ઘરઈ, આવઈ મઝિમ રાતિઈ રે. શ્રીવત્સાકારઈ સંધિઈ, ખંતિસુ દેઈ ખાત રે; તિહાં પઇસી જોઈ આણઈ, દ્રવિણ પેટી સંઘાત રે.
૧૦૧ ઇમ
૧૦૨ ઇમ
૧૦૩ ઈમ
૧. પાઠા. તપાસ. ૨. ધન, સંપત્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org