SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ 206 શ્રીસુંદરજી કૃતા ૮૯ ઇમ. ૯૦ ઈમ ૯૧ ઈમ ૯૨ ઇમ. ઢાલઃ ૫, રાગ-મલ્હાર, અબ હમકુ મેકલો-એ ઢાલ. ઈમ બહુપરિ મનિ ચતઈવ, કુમર ખડગ કરી વીર રે; સાંઝ સમઈ પુર-બાહિરઇ, આવઈ એકલઉ ધીર રે. ઈક પાસઈ આંબા-તલઈ, બઈઠઉ ગુપિલઈ ઠામિ રે; ચકિત કુરંગ જિમ ચિહું દિસઈ, જોતઉ અપણઈ કામિ રે. તતખિણ ઇક નર આવીયલ, પરિવ્રાજક નઈ વેષઈ રે; મુંડિત સિર કુછ દાઢીયાં, ક્રુર દૃશઈ કરિ દેખઈ રે. શ્રવીણ ફટિક-મુ!િ ધર”, “ચુડ-ચુડ કરતઉ તુંડઈ રે; અમર કમંડલ કર જુગઈ, અંધઈ આયસ દંડઈ રે. વાઘ ચરમ તલિ પહિરણાં, કમરિ બાંધિ કરવાલ રે; ચરણ ચઢાઊ મોજડી, દીસઈ અતિ વિકરાલ રે. નીચઈ વદનિ નિરખીનઈ, પરખિલ એહિ જ ચોર રે; કુમર મનિઈ તવ હરખીયલ, મેઘાગમ જિમ મોર રે. પાસઈ શિવ તે આવીનઈ, કુમર બુલાવઈ એમ રે; કુણ તું? કિંઠાથી આવિય? ઈહાં બઈઠ તું કેમ રે?” બુદ્ધિનિપુણ તવ બોલીયલ, કુમર લખી તસુ ભાવ રે; દરિદપણ હું આક્રમિલે, કુણ આગલિ કરું રાવ રે? દરિદપણઉ જગિ દોહિલ, દરિદઈ દીન બુલાઈ રે; દરિદ મરણ બે સમ કહ્યા, દરિદઈ ચરણ ખેલાઈ રે.” જિમ કહીયઈ તિમ તૂ કરે, જિમ તુઝ હોઈ ભલાઈ રે; ધ્યાન ધરે તું માહરા, મન-વચ-તનસું લાઈ રે.” ૯૩ ઇમ. ૯૪ ઈમ. ૯૫ ઈમ ૯૬ ઇમ. ૯૭ ઈમ ૯૮ ઈમ ૧.પાઠાતલદ્ધ. ૨.પાઠાઠ કૂચ. ૩. દૃષ્ટિથી. ૪. સ્ફટીક. ૫. પાઠા. બુડ-બુડ. ૬. પાઠાવે તે. ૭. ઓળખી. ૮. સ્તુલિત કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy