SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ પણંગણા-પાણઘર-જૂવટઇ, વાવિ-આરામ-મઠ સુન્ન રે; માહિ વાહિર ઇમ જોવતાં, વઉલિયા દિવસ ષટ પુન્ન રે. ૮૩ જય-જય તહવિ તે પારિવંથિકતણી, નવિ લહઇ કુમર કિહાં સાર રે; સાતમઇ દિવસિ ચિંતા ભર્યઉ, ચીંતવઇ બહુઅ પ્રકાર રે. ‘આકરું વચન મઇ બોલીયઉ, આઠ પઉહર અવિશિષ્ટ રે; કિણિ પરઇં સુદ્ધિ હિવ કીજિસ્યઇ?, વાત દીસઇ અતિ દુષ્ટ રે. ૮૫ જય-જય કઇ જાઉં અવર હી દેસડઇ? કઇ કરું પરવત પાત રે?; જલ પરવેસ કઇ હું કરું?, કઇ મિલું માત નઇ તાત રે? ૮૪ જય-જય૦ . કિંતુ જુગતી નહી ચિંતના, એ હુ ઉત્તમ પુરિસાણ રે; હોઉ બંધન તજઉ હરિ-પ્રિયા, સીમ જાઅઉ ન હુ માણ રે. ૮૭ જય-જય ૧. મદીરાખાનુ. ૨. પસાર કર્યા. ૩. પ્રહર. ૪.અથાગ. સમચિત આપદિ સંપદિઇ, પર-ઉપગાર ૪અત્યાહ રે; મહાવ્રત એહ વિ ધારતઉ, કરઇ પ્રતિપન્ન નિરવાહ રે.’ ૮૮ જય-જય Jain Education International ૮૬ જય-જય For Personal & Private Use Only 205 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy