________________
શ્રી અગડદત્ત રાસમાલા
જ “સૂઢિ પ્રર્ણિ તરુઅર ભાંજતું, આવ્યો જલધર જિમ ગાજતુ ૧૯૪
અહીં મત્તગજના ગર્જારવને મેઘના ગર્જારવ સાથે સરખાવ્યો છે. જ “જાણે કરિ પર્વતનો શૃંગ' ૧૯૫
“મુખી મુકી જાણે દવઝાલ’ ૨૦૭
અનુક્રમે ગજરાજને પર્વત-શિખરની અને દ્રષ્ટિવિષ સર્પના ફંફાડાને જ્વાળામુખીની ઉલ્ટેક્ષાથી અલંકૃત કર્યા છે. જ “કહિ લોક એ બાલ કુમાર, અભંગસેન પરચંડ અપાર,
એક કહિ ગજ મોટો હોઈ, બાલક સિંહ ન પુચિ હોઈ.” ૨૩૪
અગડદત્ત અને અભંગસેનના મલયુદ્ધ સમયે લોકો ચિંતિત છે, એક બાજુ અડદત્ત બાળક જેવો સુકુમાર છે અને સામે અભંગસેન અત્યંત પ્રચંડ છે. આ વાતનો પ્રત્યુત્તર “સિંહબાળના સત્વની સામે મોટા ગજરાજની પણ હાર થાય છે. આ વાસ્તવિક દ્રષ્યત દ્વારા આપ્યો છે. આમ અહીં દ્રશ્ચંત અલંકારનું સુંદર નિરુપણ થયું છે. જ અહીં વર્ણાનુપ્રાસ જેવા શબ્દાલંકાર પણ પ્રયોજાયા છે.
“સાહસવંત સૂર એ સહી” ૧૭૨ ધાઈ ધસઈ ધીવર ધવલંગ' ૧૯૫ કાલી જાતિ ક્રૂર વિકરાલ’ ૨૦૭ આ કૃતિમાં ઘણા શબ્દોમાં “ળ” નો થયેલો જોવા મળે છે. દા.ત. વાસળી = વાસણી ૧૭૩, દોરબી = દોરણી ૨૦૧ કવિએ ઘણીવાર શબ્દમાં આદિ કે મધ્ય “અ” નો ઈ” પણ કર્યો છે. દા.ત. બહિની = બિકિની ૨૧૧ મારગ = મારિગિ ૧૪૮, કુમરી = કુમિરી ૨૨૨
-
-
--
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org