________________
અગડદત્ત રાસા
203
“જીહો એ કણ પુરુષ કલા-નિલઉં?, લાલા સુગુણ સુરૂપ સુજાણ; જીહો તેજિ તપઇ નવ તરણિ જિઉં, લાલા સૂરવીર સપરાણ.” ૬૮ સગુણ જીહો કોઈ કહઈ “મઈ દેખીયલ, લાલા આચારિજ આવાસિ;' જીહો તલ હિવ તેહનઈ તેડીયઈ, લાલા પૂછી જઈ તિણિ પાસિ. ૬૯ સગુણ જીહો પવનચંડ સુણિ આવીયલ, લાલા માગઇ અભય મહંત; જીહો આદિથકી આરંભિનઈ, લાલા વીનવઇ કુમર-વૃતંત. ૭૦ સગુણ જીહો રાય થયઉ તસુ રાગીયલ, લાલા ઉત્તમ સુણિ અધિકાર; જીહો બોલાવઈ બહુ આદરઈ, લાલા પેખ્યા નિજ પ્રતિહાર. ૭૧ સગુણ જીહો ગજ બાંધી ગજ થાનકઈ, લાલા સુંદરપુત્ર સમામ; જીહો આવઈ અધિપતિ આસનઈ, લાલા પંચંગ કરઈ પ્રણામ. ૭૨ સગુણ જીહો ઊઠી નૃપ સાંઈ મિલઈ, લાલા બદસાડઈ નિજ પાસિ; જીહો કુશલ વાત પૂછી કરી, લાલા દિયઈ તંબોલ સુવાસ. ૭૩ સગુણ
Ex
'
છે.
૧. કલાવાન. ૨. સૂર્ય. ૩. પાઠામૂકી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org