________________
202,
શ્રીસુંદરજી કૃતા
ઢાલઃ ૩, રાહ-મલહાર.
જીહો કુમર અગડદત્ત ઈક દિનઈ, લાલા સજિ કરિ સવિ સિણગાર; જીહો જીતી લઈ હરિ “જુગતિસું, લાલા આપ થયઉ અસવાર. ૫૮
સંગુણનર સગલઈ સોહ લાંતિ. જીહો ચતુર પધારઈ ચઉહટઈ, લાલા પુરુષતણાં પરિવાર; જીહો કોલાહલ તઈ સઇ સુણઈ, લાલા નવલી નગર મઝારિ. ૫૯ સગુણ૦ જીયો સાગર જલ કિઉં ઉછલ્યઉ?, લાલા સિર ઘૂસ્યઉ કિંઉ સેસિ?; જીહો અગનિ ઉપદ્રવ ઊપનઉ? લાલા પરદલિ કિયઉ કિઉં પ્રવેસ?' ૬૦ સગુણ જીતો ઈતલઈ દેખિલ આવતઉ, લાલા મદમત એક મતંગ; જીહો ગુહિર ઘનાઘન ગાજતઉ, લાલા પરવત જેમ ઉત્તગ. ૬૧ સગુણ જીહો આલાણથંભ ઉલાલતઉ, લાલા કિંઠ રહિત વિકરાલ; જીહો મુહવાડ માણસ મારતલ, લાલા કુપિયઉ જાણે કાલ. ૬૨ સગુણ જીહો “અપસર પુરુષ! તું આવતા, લાલા લોક કહઈ સુવિચાર; જીહો અશ્વથકી તવ ઊતરઈ, લાલા કુમર પરીક્ષાકાર.
૬૩ સગુણ જીહો હેલઈ ગજ હક્કરિયલ, લાલા આયઉ ધાઈ નિજીક; જીયો ઉત્તર પટ વીંટી ખિવઈ, લાલા આગલિ હુઈ નિરભીક. ૬૪ સગુણ જીહો દંત છોડ વસૂઈ દિયાં, લાલા સનકાઈ જઈ પૂઠિ; જીહો ફિરિ-ફિરિ પૂઠિ જમાડતલ, લાલા મારઈ સબલી મૂઠિ. ૬૫ સગુણ૦ જીયો ઇમ બહુપરિ ખેલાવિનઈ, લાલા વસિ કીયઉ તે ગજરાજ; જીહો સુંદર તસુ ખંધઈ ચઢયઉં, લાલા સોહઈ જિમ સુરરાજ. સગુણ જીહો જસ બોલતા જણ ભણઈ, લાલા હનઉ અકલ સરુપ; જીયો દેખિ ‘અચંભમ ઊપનઉ, લાલા પૂછઈ સહુનઈ ભૂપ. ૬૭ સગુણ
૧. ચતુરાઇથી. ૨. શત્રુ સૈન્યએ. ૩. હાથી. ૪. મહાવત. ૫. દૂર હટી જા. ૬. સરળતાથી. ૭. પાઠાઠ ભૂમિ. ૮. અચંભો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org