________________
અગડદત્ત રાસ
કુમર કહઇ ‘કરુણા કરી, સુણિ સુંદરિ! મુઝ વાચા રે; શંખનગર સુંદર રાજા, અગડદત્ત સુત જાચા રે.
કલાગ્રહણ હું ઇહાં આયઉ, પવણચંડકઇ પાસઇ રે; સાથિ લેઇસુ તુઝકું સહી, જબ ચાલિસુ નિજ દેસઇ રે.’ ઇમ સંતોષી સા બાલા, સુખઇ રહઇ ગુરુ-સંગઇ રે; મિલનોપાય કુમર ચિંતઇ, નિત-નિત નવ-નવ ભંગઇ રે.
Jain Education International
For Personal & Private Use Only
૫૪ સાહસ
૫૫ સાહસ
૫૬ સાહસ
201
www.jainelibrary.org