________________
200
શ્રીસુંદરજી કૃતા
દૂહોઃ
તાં લજ્જા તાં સૂરપણ, તાં વિદ્યા તાં મામ; નયણબાણ નારી તણા, હિયઈ ન લગ્યઈ જાય.
૪૪ સાહસ પૂછઈ નૃપસુત પ્રેમનું, લાલચિ ચિત્ત લગાવઈ રે; કવણ? ઈહાં તું કિમ રહઈ?, મુઝકું કાઈ ખુભાવઈ રે?” ૪૫ સાહસ વલતુ લલના વીનવઈ, દંત-કંતિ-પ્રકરંતી રે; વિકસ્યાં વદનિ વિકસી દ્રષ્ટાં, મધુર વચન બોલતી રે. ૪૬ સાહસ નગરશ્રેષ્ટિ બંધુદતતણી, મદનમંજરી બેટી રે; ઇભ્યપુત્ર હું પરણાવી, અબ હું તુમ્હચી ચેટી રે. ૪૭ સાહસ પુન્ય જોગિ તુમ્હ પાઇયા, પ્રાણનાથ મઇ પેખ્યા રે; મદન મોહન મેરે મનિ માને, અરિ સવે ઉવેખ્યા રે. ૪૮ સાહસ વિરહ-વ્યથા મુઝકું પીડઈ, જઇસઈ અજવાસા કાંટઉ રે; જોબન તરું ભીંતરિ જરઈ, સંગમ જલિ તુમ્હ છાંટઉં રે. તવ લગિ જિઉર્ફે સુખ હોવઈ, જવ લગિ ઈષ્ટ ન કોઈ રે; ઈષ્ટ સંગતિ “જિતહઈ, તિતહઈ દુખિઓ સોઈ રે. પ૦ સાહસ ઘણઉ કહું તે કારિમલ, નિસિદિન રહું તુઝ ધ્યાનમાં રે; સ્ત્રીહત્યા તુઝકું હોસ્ટઈ, મેરા કહ્યા નહી માનઈ રે.” ૫૧ સાહસ સ્યામાં વચન સુણી કરી, કુમર ધરઈ વિખવાદ રે; ઇત દોતડિ ઇત વારિણી, કઈસઈ રહઈ મરજાદા રે? કામાવસ્થા દશ કહી, કામશાસ્ત્ર જિણિ કીધા રે; દશમી અવસ્થા ઈણિ લહી, પ્રાણ તજઈ નિજ “સીધા રે.” પ૩ સાહસ
૪૯ સાહસ
૫૨ સાહસ
૧. શૂરવીરતા. ૨. શ્રેષ્ઠીપૂત્ર. ૩. બીજા. ૪. એક જાતનો કાંટાળો છોડ. ૫. પાઠાજિહીન. ૬. પાઠા. અક. ૭. દોતટી=નદી. ૮. પાઠાસૂધા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org