SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ વેગિ આવિ ઘરિ આપણઇ, સદા રહઉ સુખવાસા રે; સ્વસ્થપણું મનમઇ ધરી, કરિ વિદ્યા અભ્યાસ રે.’ અગડદત્ત સાથઇ લેઇ, પવનચંડ ઘરિ આવઇ રે; “ભાવુક-સુત મુઝ એ સહી’, સગપણ નારિ જણાવઇ રે. માય-તાય ઘરિ જિઉં રહઇ, ચિંતા કાંઇ ન જાણઇ રે; ભાગ્યજોગિ સુભ સંગતઇ, મન મોટા સુખ માણઇ રે. વ્યસન સવે તિહાં પરિહરઇ, સીસિ ધરઇ ગુરુ આઇ રે; ગુરુ-પ્રસાદિ વહિલઉ હૂંઅઉ, સકલ કલા ગુણ જાણ રે. કુમર વલી પરિશ્રમ કરઇ, અહિનિસ ભવન-ઉદ્યાનઇ રે; અવર કાજ ઠંડી કરી, રહિસ રહઇ ઇકતાનઇ રે. ૪સમવડિ શ્રેષ્ટિ-સદન-ઊચઇ, બઇઠી ગઉખઇં બાલા રે; સગુણ સરુપ કુંઅર દેખી, ચકિત ભઇ તતકાલા રે. હૃદયવસી યદ્યપિ બાલા, દૃષ્ટિ વાલિ નવિ દેખઇ રે; કુમર કલારસિ વાહિયઉ, ગુરુ-આસંક વિશેષઇ રે. અન્ય દિવસિ સા સુંદરી, વિરહાનલિ ઝકઝોલી રે; ગહિ અશોક-તરુવર-ગુચ્છઇ, કુમર હણઇ વિણ બોલી રે. અગડદત્ત સનમુખ દેખી, મનિ ચિંતઇ ‘સુર નારી રે?; કાઇ કમલા? કઇ સરસતી? જાણું કિ નાગકુંઆરી રે?’ ૩૪ સાહસ૦ Jain Education International ૩૫ સાહસ૦ For Personal & Private Use Only ૩૬ સાહસ સસનેહ સામ્બઉ જોવઇ, તા પરિ લોચન રાખઇ રે; ચિંતવતિ ખિણ-ખિણ ચિત્તમઇ, પત્ર-પુષ્પ-ફલ નાખઇ રે. ૪૦ સાહસ૦ ૩૭ સાહસ૦ ૩૮ સાહસ૦ ૩૯ સાહસ૦ ૪૧ સાહસ૦ ૪૨ સાહસ૦ ૪૩ સાહસ૦ ૧. ટિ૰ ભાવુક = બનેવીના/ભ્રાતૃ=ભાઉ=ભાવુક=ભાઈનો. ૨. મસ્તકે. ૩. એકાંતમાં. ૪. બાજુના. ૫. પાઠા॰ પુષ્કલ. ૬. મગ્ન હતો. 199 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy