________________
198
શ્રીસુંદરજી કૃતા
દૂહીઃ
અગડદત્ત તવ ચીંતવઈ, સૂર સીહ સરખ;
ભમતાં અદભુત પેખીયઈ, કીજઈ કરમ પરીખ. "તેજી ન સહઈ તાજણઉ, અમરસ ધરિ ગિરિ-ધીર;
ખડગ સખાઈ ચાલિયઉં, અગડદર વડવીર. ઢાલઃ ૨, રાગ-જયસિરી.
કુમાઈ કેલવિચરતઉં, જોત અધિક તમાસા રે; કરતી અશન કુસુમ-ફલઈ, રહતી નિસિ વનવાસા રે. સાહસ સકલ “સરાહી-પઈ, સાહસિ સુર-નર રીઝઈ રે; સાહસ વિદ્યા સાધીયાં, “સાહેસિ સંપદ સીઝઈ રે. ૨૮ સાહસ કૃમિ-કૃમિ ફૂઅર મલપતી, કાસી દેસ મઝાર રે; નયરિ વાણારસી આવિયલ, અલકાઉરિ અનુકાર રે.
ઉરઈ-પરઈ ફિરિ-ફિરિ જોવઈ, નગર રુપ વિશેષઈ રે; કુશલ કલાચારિજ ભલઉં, પવનચંડ તિહાં પેખઈ રે. ૩૦ સાહસ હરખિત-વદન હુઅલ તિહાં, જઈ પણમાં તસુ પાયા રે; પવનચંડ પૂછઈ તિસઈ, “કવણ? કિતાથી આયા રે?' ૩૧ સાહસ વિનય-નમ્રતનુ વીનવઇ, ૧૧પાઉધરઉ એકાંત રે; મૂલથકી જિમ માહરલ, સકલ કહું વિરતંત રે..... કુમર કથન શ્રવણે સુણી, સુગુરુ સીખ ઘઈ સાચી રે; કિસ હી ગૂઝ, તું મત કહઈ, પર ભુઈ જાણી જાચી રે. ૩૩ સાહસ
૨૯ સાહસ
૩૨ સાહસ
૧. શૂરવીર. ૨. સમાન. ૩. પાઠાદેખીયઈ. ૪. અશ્વ. ૫. ચાબુક. ૬. અમર્ષ. ૭. એકલો/ફીડા કરતો, પાઠાઈકલો. ૮, પ્રસંશાનું સ્થાન. ૯. સાહસથી. ૧૦. આમ-તેમ. ૧૧. પધારો. ૧૨. પાઠા, ગુટ. ૨૩. ઉત્તમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org