________________
૧૩
196
શ્રીસુંદરજી કૃત ઢાલઃ ૧, રાગ-કેદારો
પહિલઉ જંબૂદીપ પ્રધાન, સુંદર રાજત થાલ સમાન; પ્રમાણ અંગુલ લખ જોયન માનઈ, ઈમ ભાઈ જિનવર વ્રધાન. ૧૦ દક્ષિણ ભરતક ક્ષેત્ર પ્રસિદ્ધ, તિહાં કઈ સંખપુર નયન સમૃદ્ધ; ઊંચી ગઢ કોસીસા-ઓલિ, ચિહંદિસિ ચ્યારે “પોઢી પોલિ. ૧૧ ચહેરાસી ચહટા ચઉસાલ, રાજભવન રુડા વિસાલ; મણહર ઉજિણહર બહુલા સોઈ, સુર-નર-કિંનરના મન મોહઈ. ૧૨ લોક વસઈ લખિમી-અવતાર, દાનઈ માનઈ ધનદ-ઉદાર; અહટ-કૂવા-વાવિ અપાર, વનસપતી વારુ ભાર અઢાર. રાજ કરઈ તિહાં સુંદરરાજા, પ્રગટ પ્રતાપ સબલ દિવાજા; હય-ગમ-રહ-દલ-પાયક તાજા, અહનિસિ વાજઈ “જયત્ર વાજા. ૧૪ સબ દીન-દુખીજન સાધારઈ, ન્યાયવંત શ્રીરામ સંભારઈ; વાંકા વયરી તતખિણ વારઈ, પુણ્ય કરઈ નિત પર-ઉપકાર. પતિ-ભગતી ગમતી પટરાણી, સુલસા નામમાં સીલ સુહાણી; સુંદર રુપાં રંભ સમાણી, મુખિ બોલઈ મીઠી અમૃતવાણી. સુખ ભોગવતી કૂખિ ઉપન્ન, અગડદત્ત ભલઉ પુત્ર-રતન્ન; માતા-પિતા થાયઈ સુપ્રસન્ન, સહુએઈ લોક ભણઈ “ધન-ધન્ન'. ૧૭ વાધઈ ચંદતણી પરિ બાલ, સોભાગી સુંદર સુકમાલ; અનુકૂમિ જોવનવય મદ-માતઉં, પરરમણી વિષયારસ રાતઉ. ૧૮ ધરમતણી નવિ જાણઈ વાત, સાત વ્યસન સેવઈ દિન-રાત; નટ-વિટ-વેશ્યાગણ પરિવરિ૩, પુરમાહે ભમઈ માણઈ ભરિયઉ. ૧૯
૧. પાઠા શાખ. ૨.ચાંદીના. ૩.પાઠા, બુધમાન. ૪. કાંગરાઓની શ્રેણી. ૫. પાઠા, મોટી. ૬. જિનાલય. ૭. શોભા. ૮. વિજયના. ૯. પાઠાબાકાંબઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org