________________
દુહા
૩. શ્રીસુંદરજી કૃત અગડદત્ત રાસ -
પરમપુરુષ પરમેષ્ટિ જિન, પ્રણમું ગઉડીપાસ; સુરતરુ-મણિ જિમ સદા, સફલ કરઇ મન આસ.
ઉપગારી આસન્નતરુ, શાશનનાયક વીર; ત્રિકરણ સુદ્ધ ́ સમરતાં, તારઇ ભવધિ તીર.
ગૌતમનામ સુહામણઉ, મુનિ મન કીર સાલ; આપદ-અપહર નિત કરઈ, પિંગ-પિંગ મંગલમાલ.
સરસતિ મતિ ઘઉં નિરમલી, જિમ હુઇ અધિકઇ લોલ; સુપ્રસન થાઉ માતજી!, કીજઇ કવિત કલોલ.
શ્રી જિનદત જિનકુશલ ગુરુ, ખરતરગચ્છ નરેસ; સેવકજન સાનિધિકરણ, આવઇ તુરત વિસેસ.
શ્રી અકબર–પ્રતિબોધતા, પ્રકટ્યઉ પુન્ય પડૂર; વિજયમાન વિદ્યા-અધિક, યુગવર જિનચંદ્રસૂરિ. આચારિજ જિનસિંહસૂરિ, અવિઘટ જસુ અધિકાર; ગુણ છત્રીસે ગહગહઇ, સંઘ સદા સુખકાર. યુગવર–સીસ સિરોમણી, અનુપમ આદિ વજીર; હરખવિમલ નિજ ગુરુતણઉ, લહિ સુપસાય સધીર. વાચક શ્રીસુંદર કહઇ, સુણિજ્યો એ સંબંધ; દૃવ્યત-ભાવત જાગિવઇ, અગડદત્ત પરબંધ.
૧.પાઠા૰ વિ. ૨.પાઠા થઈ. ૩. ભપકો. ૪.પાઠા॰ સુભ બંધ.
Jain Education International
For Personal & Private Use Only
૧
૨
૩
૪
૫
6
८
૯
195
www.jainelibrary.org