SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 194 કુશલલાભજી કૃતા ૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૧ ૨ “અગડદત્ત! મનિ મ કરિ કલેસ, સાંભલિ ધર્મતણો ઉપદેશ; કુટિલ ચરિત્ર સહુ નારીતણાં, અંગ-ઉપાંગ કહ્યો અતિ ઘણાં. વિષયવ્યાપી લોપઈ કાર, કુલનઈ કેડિ ઉડાવિ છાર; ન ગણઈ માય-તાય-ભરતાર, મીચી આંખિ કરિ અંધાર. ચૂલણી બ્રમ્હદત્ત સૂત હણ્યો, પુત્રતણો સગપણ ન હું ગણ્યો; સૂરિકતા મારિઓ કંત, ભાખ્યો વર્ધમાન ભગવંત.” સહિગુરુતણાં વચન સાંભલી, મનિ વઈરાગતણિ મતિ ભલી; રાજ દ્ધિ કીધો પરીહાર, સઈ-હથિં લિધો સંયમ ભાર. અનૂકમિં ભણ્યા અગ્યારહ અંગ, પાલિં ચારિત્ર મનનઈ રંગ; ઉગ્ર તપઈ સોસઈ નિજ દેહ, પ્રવચન માતા પાલિ તેહ. અંત સમઈ સંલેખના કરી, શ્રી ગુરુ મુખિ અણસણ ઉચરી; શુભ ધ્યાનિ મન નિશ્ચલ ધર્યો, નવમઈ ગ્રેવકઈ અવતર્યો. તિહાંથિ ચવીનઈ ઉત્તમ ઠામ, ઉત્તમ કુલ સંયમ અભીરામ; ઘણા જીવ પ્રતીબોધી કરી, અનુક્રમિં પામેસઈ શિવપુરી. સંવત બાણ પક્ષ સિગાર, કાતા સુદિ પૂનિમઈ ગુરુવાર; શ્રી વીરમપૂરિ નયર મઝારિ, કરી ચોપઈ મતી અણુસારિ. શ્રી જિનચંદ્રસૂરિ ગુરુરાય, ગુરુ શ્રી અભયધર્મ વિઝાય; વાચક કુશલલાભ ઈમ ભણિ, સુખ સંપત્તિ થાઈ આપણઈ. ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૩૧૭. સી . 8િ ૧. પાઠા, બહુ. ૨. આબરુ. ૩. કેડે. ૪. ધૂળ. ૫. પાઠાબાપ. ૬. સદ્ગુરુ. ૭. પોતાને હાથે. ૮. પાઠાનિશ્ચઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy