SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ 193 અગડદત્ત રાસ ૨૯૯ ૩૦૩ ચૂપઈઃ મયણમંજરી સર્પઇ ડસી, જાણ્યું કુમર મૃત ચહસી; સા તે વીદ્યાધર સાજી કરી, પ્રાસાદઈ આણી કુંઅરી. અગનિ કાજઈ ગયો કુમાર, મયણમંજરી ફરી તીવાર; હિહિં હું ત૭ ઘરિ પ્રીય! આગેસ, અગડદત્ત સઈ હાથઈ રહણસ.૩૦૦ તે તો અખ્ત ન માની વાત, જાણિઓ “પ્રીઉ કરિસઈ નહી ઘાત”; પ્રીલ પૂછઈ “દેહરિ ઉજાસ”, “અગનિ આણતાં હુઉ પ્રકાસ.” ૩૦૧ અગનિ ફકતાં ઉઠી બાલ, કંત ભણી વાહીઓ કરવાલ; વલતું કપટ વચન તેણીઓ કહિએ, “ભોલપણઈ અસી ઉંધું ગ્રહિ”. ૩૦૨ જિમ પેખ અડે એક પ્રકાર, ઘીધી એ સંસાર અસાર; તિણિ અચ્છે લીધો સંયમ ભાર, અખ્તનિ અગડદત્ત ઉપગાર'. વાત સૂણી ઉઠીલ કુમાર, પય લાગી પ્રણમ્યાં અણગાર; જે વાત ઋષિજી! તખ્ત કહી, તે તો અગડદત્ત હું સહી. ૩૦૪ મિત્ર! ત્રિણિ બંધવ તઋતણા, મારી પાપ ઊપાયા ઘણા; ખિમાવંત તખ્ત ઉપસમ કરો, એ અપરાધ ખમો માહરો.” મનમાં ચિત ચિંતઈ મુની સહી, “અણઓલખઈ વાત મઈ કહી; પણ છઈ ઉત્તમ એહ કુમાર, કિમ કહું જોઈ ભવ-નીસ્તાર?. ૩૦૬ જોયઓ નારીતણો ચરીત્ર, જીણઈ કીધઉં એવડો અખત્ર; જોહનિ કાજ મરણ માંડિઓ, ચોર કાજિ કંતહ ખંડીઓ.” ૩૦૭ વાર-વાર કુંઅર દુખ કરિ, જિમ-જિમ તે વાત સંભરઈ; “મરમ ન જાણ્યું નારીતણો, ફોકટ ભવ હાર્યો આપણો.” ૩૦૫ ૩૦૮ ૧. બળશે, પાઠાહિવિહ. ૨. પાઠામારિસિ. ૩. પાઠા, જિ કાઈ. ૪. પાઠા, રષિ. ૫. પાઠાઠ હી જ હઈ. ૬. નીંદ્યકાર્ય. ૭. પાઠાપ્રતિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy