________________
188
કુશલલાભજી કૃત
૨૪૫
૨૪૬
૨૪૭
૨૪૮
૨૪૯
તેહતણી નારિ છઈ જેહ, અન્ય પુરુષસિઉં લુબધી તેહ; તે વિદ્યાધર “જાણી વાત, કરવા માંડ્યો નારી ઘાત. મનિં કુડિ મુખિ માયા કરિ, હણતો ઘરિ પિતાથિ ડરિ; ફૂલ સુગંધ બહુ મેલવી, ઔષધ ચૂર્ણમાંહિ કેલવી. ફૂલતણો તિર્ષિ ગુથિઉ દડું, માહ સર્પ થયો નાનહ; ફતેહના વિષનો એ સંકેત, ડંક સમઈ તે થાઇ અચેત. વિદ્યાધર દડો કરિ લીલ, તિ લેઈ નિજ નારીનઈ દીઓ; ક્ષણ એક લગિ નારી કરિ ગ્રહી, ઉછાલી નાખઓ ભૂઈ સહી. અંબરથી આવિલ અપાર, અગડદત્ત દીઠો તે વાર; કરમયોગ તે હાથે લીઓ, મયણમંજરીનઈ વલી દીઓ. દેખી દડુઓ અપુરવ તેમ, દેઈ નાસકા પરિમલ લઈ; સર્પ ડંક દીધઈ ખડહડઈ, અગડદત નઈ ખોલિ પડિ. કુમર કરિ તવ હાહાકાર, ‘હૈ હૈ દેવ! "હુઉ નિરધાર; કુસમ જેટલીનઈ હુઉ સાપ, કુમર કરિ તવ દુખ વિલાપ. હુર એક લર્ગિ ઉષધ મંત્ર, કીધા મણી મહુરાના તંત; તુહઈ ચૂરણ સર્ણ પ્રમાણ, ચાલઈ કાંઈ નહીય પરાણ. નયરીતણી પોલિ સવિ જડી, મૃતકરૂપઈ સ્ત્રી પાસઈ પડી; કર્મ મોહિના-તણાં પ્રકારિ, સાંથિ મરણ મંડઉં કુમારિ. સૂકાં કાષ્ટ બહલાં સંગ્રહી, માંહિ બિછઠો પ્રમદા ગ્રહી; અગનિ લગાડિ ચિહેંદસિં જસઈ, તે વિદ્યાધર આવ્યો તસિ. કહિ વિદ્યાધર “સુણિ માહારાજ!, મુરખ મ મરિ નારિનઈ કાજ'; કહિ કુમર “એહ મુઝસે પ્રેમ, એહ વિના હું જીવું કેમ?'.
૨૫૦
૨૫૧
૨૫૨
૨૫૩
૨૫૪
૨૫૫
૧. પાઠા જાતા વાટ. ૨. પાઠા, જેહના. ૩. ફળ. ૪. પાઠા, ઝાલીયો. ૫. પાઠા. થયુ. ૬. પાઠા૦ ફીટી. ૭. મહુડાનું વૃક્ષ, પાઠા. બહુ ૮. તેનાથી, પાઠા. તઉહી. ૯. પ્રાણ. ૧૦. બંધ થઈ ગઈ. ૧૧. પાઠાઇણસિઉ. ૧૨ પાઠાઈણિ પાખિઈ. ૧૩. પાઠાનેમ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org