________________
અગડદત્ત રાસ
187
૨૩૪
૨૩૫
૨૩૬
૨૩૭
૨૩૮
કહિં લોક “એ બાલ કુમાર, અભંગસેન પરચંડ અપાર; એક કહિ “ગજ મોટો હોઈ, બાલક સિહ ન પુચિ હોઈ.” દો આખડઈ અતિ આફલઈ, ભૃકુટી ભીષણ થાએ ભલઈ; અભંગસેનઈ વાહિઓ કરવાલ, અગડદર્તિ ચૂકવીક તતકાલ. મુકિંઉ ખડગ કુમરઈ કરી રીસ, અભંગસેનનું છેદ્યો શીસ; પુગી જણણીતણી જગીસ, સજન લોક દઈ તવ આસીસ. અભંગસેનની સઘલી દ્ધિ, રાય અગડદત્તનઈ દીધ; વાલ્યો વયર પીતાનું સહી, નિજ મંદિર આવ્યો ગહગહી.
અરધ રાજ લિઉ રાજા તણઈ, સુખ ભોગવિ ઘરિ આપણિ; રાજકુંઅરિ સારું ઘરિ રીત, મયણમંજરીસું મન પ્રીતિ. ઇક દિન ઈન્દ્રમહોછવ હુઓ, પડહ વજાવઈ રાજા કહુઓ; સુધ પ્રભાતિ સહુ કો વનિ વહીં, “સઝી સમુઝી આવીયા સહી. નગર લોક સહુ કો વનમાંહિ, રાજા પ્રેમ ઘણાં ઉછાહિ; અગડદત્ત માતા સંઘાત, સપરીવાર આવ્યો પરભાતિ. ઔર પુહુર લગિ નાટિક કિયાં, ભોજન-દાન-માન બહુઈ દીયાં; સાંજ પડેઇ તવ રાજા ભણઇ, પહો સવે મંદિર આપણઈ. સઘલો અગડદત્ત પરીવાર, માતનઈ તે કરિ જુહાર; સજી સમઝી ઘર ભણી વહિં, હસી કુમર માતા પ્રતિ કહિ. સહુ કો તખ્ત પધારો ઘરે, અસ્તે આવું છું પણિ અંતરે; મયણમંજરી રાખીઈ પાસ, હીચોલે હીંચીઅ ઉલાસ. નગર લોક સહુઈ કો ગયા, નારીસહીત કુમર તિહાં રહિયા; તિણિ અવસર વિદ્યાધર કોઈ, વહિ આકાસ ઉછક હોઈ.
૨૩૯
૨૪૦
૨૪૧
૨૪૨
૨૪૩
૨૪૪
૧. આશા, પાઠાઠ આસીસ. ૨. પાઠાઆર્શીવાદ. ૩. પાઠાભણિ. ૪. જાય છે. ૫. પાઠા, સાંઝ સમય મંદિર આવયો. ૬. પાઠા. સહુ કો ઘરિ. ૭. પાઠા. રાજકુંઆર. ૮. પાઠા. હું. ૯. પાઠા નગરમાહી. ૧૦. પાઠા, સોઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org