________________
અગડદત્ત રાસ
185
૨૧૨
૨૧૩
૨૧૪
૨૧૫
૨૧૬
તેણઈ રાતિ તે પલિતણા, ગયા અને થઈ જોર જે ઘણા; અર્જનતણા સહોદર હોઈ, ધાડ સાથિ માંડી સોઈ. પદ્ધિપતિ થોડઈ પરિવારિ, આડો આવ્યો વહી તિણિવારિ; રથઘંટા વચિ પડિલ જિસઈ, પેખઈ કુંમર ચોર ચિહું દસિં. માયણમંજરી રોદન કરિ, પૂછઈ કંત કાઈ તુંડરિ?'; “સીહ સાપ કુંજર એકલા, એ બહુલા કિમ કરસિં "ભલાં? કરી બુદ્ધિ ઈમ કહિં કુમાર, “શામા! સો સોલ શૃંગાર; રતન-જડીત ગરહિંણા જેહ, તે પિહિરો અવસર એહ'; અદભુત વસ્ત્ર પિહિર્યા અપાર, રથ આગિલિ બિઇસારી નારિ; અગડદત બિઈઠો તાસ પૂઠિ, ધનુષ-બાણ સાધિ નિજ મંઠિ. અર્જન ચોર વિષય વિકરાલ, રૂપવંત નરખી “જિવ બાલ; સઘલી સેના પ્રતિ ઇમ ભëિ, “રખે કોઈ “નારીનઈ હણઈ. કરી બુદ્ધિ નર મારિસ એહ, એ રમણી હું આણિસ ગેહ; તે ટાલીનાં બાણ પ્રહાર, મૂકઈ લાગઇ નહીં લગાર. અર્જનચોર ચોપટ ચોસાલ, રથ સમીપ આવ્યો વિકરાલ; તે અવસર ઓલખીલ કુમાર, મર્મ-ઠામાં મેહિલો પ્રહાર. સર લાગતિ સમઈ ખડહડઇ, થઓ અચેત ભૂમિ-તલિ પડિ; બીજાઈ નર હણિયા બહું, સેના તતખિણ ભાગિ સહુ. ૧૩વિણ નાયક સેના નવિ રહિ, લાંઘી પાલ ચિત્ત ગહગહિ; વસંતઈ દેસ વાટ તે વહિ, પુણ્યઈ વંછીત ફલઈ કવી કહિ. હવિ જે પરણી રાજકુમારિ, વહિ પંથ દલસહીત નિવાર; કુમરતણી નીત જોઈ વાટ, સ્વામિ વિણ સેના ઉચાટ.
૨૧૭
૨૧૮
૨૧૯
૨૨૦
૨૨૧
૨ ૨૨
૧. પાઠાદોઈ. ૨. પાઠા, શૈન્ય. ૩. ટેકરીઓ વચ્ચેનો રસ્તો. ૪. પાઠા, સાથિ. ૫. પાઠાઠ કલા. ૬. આભૂષણ. ૭. પાઠાપંઠિ. ૮. પાઠાજમ. ૯. પાઠા, રમણીનઈ. ૧૦. ચારે બાજુથી. ૧૧. પાઠાઠ અસિ ગ્રહી. ૧૨. પાઠાકીઉ. ૧૩. પાઠાનર.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org