________________
184
કુશલલાભજી કૃત
૨૦૧
૨૦૨
૨૦૩
૨૦૪
૨૦૫
ગાંઠિ ગ્રહી બેહુ દોરણી છે, ભિંજા પછી ન તૂટઈ તેહ; મોટા વૃક્ષ તણિ થડ બાંધિ, તરતો જોઈ છઈ બહુ સંધિ. બીજઈ વટિ તરુની દાલિ, સબલ પ્રોણિ બાંધી તતકાલ; નદી તરિઓ દોરણી ગ્રહી હાથિ, ઈમ ઉત્તરીઓ સઘલ સાથી. નદી સંઘી આઘા સંચરઈ, એકઈ સરોવર ભોજન કરિ; વશ્યા રાતિ ગુંજઈ સીહ, અગડદત્ત મનમાંહિ અબીહ. કહિઓ સારથી ઇંધન લાવિ, ચકમક લેઈ અગનિ જગાવિ; થ્યારિ પૂહર “અંગીઠું કરિ, ચિહુદસિ સિંહ ગુંજતો ફરી. સીહ સબદ બોલઈ અણુશારિ, કુમરિ હરિ બાણ પ્રહાર; તેહ તાલુઓ વિંધઓ જસઈ, પડ્યો સીહ ખડહડઈ ભૂઈ તસઈ. જાણ્યું “મુઠિ ઠરી માહરી, સીહ તણી ચિંતા અપહરી'; તેથી આઘા વાટઈ વહિં, પેનું સર્પ “ફૂકિ તરુ દહઈ. કાલી જાતિ ક્રૂર વિકરાલ, મુખિ મુકિં જાણે દવઝાલ; ફણી-મણી-કિરણ અજુઆલુ કરિ, માહા વેગઈ પુઠિ સંચરિ. ક્રોધઇ ધમધમતો ધાવતો, કુમરિ પેખ્યું તે આવતો; સજી ધનુષ સારંગ સમાન, મૂકું તવ અર્ધચંદ્ર બાણ. ફણ છેદી નાખ્યઉ વેગલો, વેદન સર્પ થઉ આકલુ; તિહાંથિ રથ ખેડ્યો મનિલી, પન્નગતણી આપદા ટલી. અનુક્રમિ અટવી લઘી ઘણી, આગિલિ પાલિ ચોરહ તણી; ચિહુદિસિ પર્વત એક જ વાટ, તિહા વિચિં રથ નિશરિ વાટ. ચોર બિપિનિ જાઈ ઈમ કહિ, તખ્ત વયરી ઈણિ વાટઈ વહિં; અર્જન પલીપતિ છઈ ધણી, તેણઈ મેહેલી સેના આપણી.
૨૦૬
૨૦૭
૨૦૮
૨૦૯
૨૧૦
૨૧૧
૧. દોરી. ૨. પાઠા. ભીના. ૩. પાઠાટ નિરતઉ. ૪. પાઠા. તરવરની. ૫. જાડી વડવાઈ, પાઠાપ્રાણિ. ૬. પાઠા. સોહલો. ૭. પાકા જાઈ. ૮. સગડી. ૯. પાઠાતસ. ૧૦. શાર્ગ ધનુષ્ય. ૧૧. પાઠા, પાલિ તિહાં. ૧૨. પાઠાઠ મેલવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org