________________
અગડદત્ત રાસ
183
૧૯૦
૧૯૨
૧૯૩
૧૯૪
જાણિઓ કુમર લેઉં સુંદરી, અતિ સરુપ હુઈ અંતેરી'; વાર-વાર સન્મુખ પેખેઇ, નયણ સનેહી જનારિ નિરખેઇ. મયણમંજરી ચિંતઈ તામ, “કંત રખેઇ વિલોપઈ મામે'; નારિ કહિ પ્રતિ નાહ વિચારિ, “વીરમતીનઈ વતંત સંભારિ. ૧૯૧ તઈ માર્યો છઈ એહનો પીતા, કરસો વિસાસ ખાસો ખતા; માનઓ વયણ માહિરુઉ કવિઓ, ચોર પ્રતિ કાલહિ તૂ રહિઓ. રતન અમુલિક લીઆં અનેક, આપણઈ લીધો તર્કસ એક; મયણમંજરી દાખ્યો પ્યાર, એક સમુપ્યો નવસર હાર. સુખિં ખિંતિ આગલિ થતીહાથી નીસરિ, અટવીમાહિ મયગલ સ્વર કરિ; સૂઢિ પ્રાણિ તરુઅર ભાંજતુ, આવ્યો જલધર જિમ ગાજતુ. જાણે કરિ પર્વતનો શૃંગ, ધાઈ ધસઈ ધીવર ધવલંગ; રથ પેખીનઈ રીસઈ બલિ, મારવા કારિણિ આગિલિ પુલઈ. દિઠો મયગલ કુમર જિવાર, ધનુષબાણ સજ કીઉ તિવારી; જિમ ગજ આવિઓ મૂઠિ પ્રમાણ, તવ કુંભસ્થલ હણિઓ બાણિ. ૧૯૬
બાણ પૂછ લગિ પઈઠો સીસ, મયગલ મોટી મૂકી ચીસ; વલતો બલિ બીજઇ સરિ હણ્યો, નિરતો સર પુષ્ઠિ નિસર્યો. ૧૯૭ બીજઈ સરિ પિહિલો ઠેલીલ, તિણિ વેદન મયગલ ભેલીઓ; અટવી સનમુખ નાઠો જાઈજાણે પડ્યો સીહનો ઘાય. એક કષ્ટ ઉલ્લંથિઉ કુમાર, આગિલ આવિ નદી અપાર; રથ છોડિઓ તેહનિ તટિ જઈ, જોયો વૃક્ષ આપ સજ થઈ. ૧૯૯ “વેલ વૃક્ષની લાંબી દોરિ, નૂરઈ નહી ઘણેરઈ જોરિ; જોઇ નદીતણો વિસ્તાર, આપ ઉતરિઓ પેલાં પારિ.
૧૯૫
૧૯૮
૨૦૦
૧. પાઠા નીજરિ. ૨. પાઠાતુ નારિ ચિચારિ. ૩. વૃત્તાંત, પાઠાઠ ચીત. ૪. પાઠાઠ કીય. ૫. ગફલતમાં રહેશોત્રનુકસાન થશે. ૬. બાણનું ભાથું, પાઠા તરગસ. ૭. પાઠાસાંચરઈ. ૮. જેમ માછીમાર બગલા સામે દોડે તેમ. ૯. પાઠા, સર. ૧૦. પાઠા નીકલ્યો. ૧૧. વડવાઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org