________________
અગડદત્ત રાસ
179
૧૪૬
૧૪૮
૧૪૯
૧૫૦
મયણમંજરી વહિલી તેડિ, ઘાઈ અસુર ન કીજઈ જેડિ; બહુ આભરણે પેઈ ભરી, બઈઠી રથ મયણમંજરી. નારી લેઈ ચોકુટઈ સંચરિ, ઉચઈ સાદિ કુમર ઉચરિ; “સાગર સેઠિતણી દીકરી, હું લઈ જાઉં છાંનો અપહરી. ૧૪૭ એહની વાર કરિજિ કોઇ, મુઝ પુઠિ તે આવયો સોઈ'; ઈમ કહી નગર થકી નીસરઈ, સેનાનાં મારિગિ સંચરઈ. સેઠ સૂણી પરલીઆયત થયો, ‘વારુ થયો કુમર લઈ ગયો; કુલ-કલંક ચડાવત એહ, નીચ સંઘાત મંડત નેહ.” કુમર બીહય રયણી અંધાર, સૂઝઈ મારગ નહીં લગાર; જાતાં મારિગ દોઈ જેતલઈ, ભૂલો કુંમર પડિલે તેતલઈ. ચ્યાર પુહુર વાટિ વહિઆ, દિનિ ઉગતાં સરોવર ગયા; વહિયા કટક નવિ દિસઈ વાટ, ભૂલા પડ્યા હુઓ ઉચાટ. તેસિં એક ગોકલનો ઘણી, આવ્યો સરોવર પાણી ભણી; પૂછઈ કુમર પંથ તસ પાસ, ‘કટક કહી દિસ વહિ? પ્રકાસ. ૧૫ર વસતાં મારિગિ દલ સવિ વહિઓ, તુમ્હનઈ તે બહુ અંતર થઓ; “એક જ વાટ વસંતપુરતણી, ઈણિ મારિગ છઈ આપદ ઘણી.” ૧૫૩ કુમર પયંપઈ “કસો વિચાર?”, “ઈણિ મારગિ છઈ સંકટ ચ્યાર; કુસલ-ખેમિ શું તે લઘસઇ, શ્રીવસંતપુર તઓ પામેસઈ.” ૧૫૪ કુમર કહિ ‘તે સંકટ કિસો?’, ‘હસ્તિ એક રત્ત “જિમ જિસો; તિણિ માર્યા છિ લોક અનેક, પહિલો સંકટ મોટો એક. નદી એક મોટી લંઘવી, અતિ ઉંડી યમુના જેવી; તેહ તણાં તટિ સીંહ કેસરી, બીજઈ સંકટ તે મનિ ધરી. ૧પ૬
૧૫૧
૧૫૫
૧. મોળુ. ૨. પાઠા શ્રેષ્ટિતણી. ૩. પાઠાવે છઉં. ૪. મદદ. પાઠા, વાહર. ૫. પ્રસન્ન-ખુશ. ૬. સૈન્ય. ૭. સૈન્ય. ૮. પાઠાએ સુણિ. ૯. બોલે. ૧૦. હૃષ્ટ-પુષ્ટ. ૧૧. જમ=યમ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org