SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ 178 કુશલલાભજી કૃત ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ મયણમંજરી ઈમ વિનવઈ, “રાજકુમારી પરણી હવઈ; દીધુ બોલહ તો મુઝ ભણી, કિસી વાત તેડાવા-તણિ?” વલતો કુમર કહિ મુખ હસી, “માયણમંજરી મુઝ મનિ વસી; મુઝ ચિંતા છઈ એહની ખરી, વાચા અવીચલ છઈ માહરી.” સવા કોડિનો દીધો હાર, સાચો દા... પ્રેમ અપાર; મનમાં પ્રીત ધરયો અતિ ઘણી, જાતાં લઈ જાસું તખ્ત ભણી. એક દિવસ આવિયા પ્રધાન, શ્રીવસંતપુર નગરસુ થામ; અગડદત્ત તેડવા કાજિ, મોકલ્યા ભીમસેન મહારાજ. સસરા પ્રતિ માગઇ આદેસ, ‘મિનિ ઉમઈઓ જાયવા સદેસ'; રાજાઈ અતિ આગ્રહ કર્યો, માતા મિલવા મનિ ગહગહ્યો. નગરમાહિ મંડઈ પરવાહ, બહુલ ગરથ દિંઅ ઉછાહ; સુરસુંદરી રાજકુયરી, લીધી સાથઈ અંતેઉરી. દોઇય સહસ હયવરિ પરિવર્યો, નગર સરોવરિ જાઈ ઉત્તર્યો; કુમરિનઈ દિધી બહુ આથિ, સપરીવાર રાજા થઉ સાથિ. બિહું જોયણે કટક સહુ મિલ્યું, વિકલાવીનઈ રાજા વલિઉં; તવ કુમારી પ્રતિ કહિ કુમાર, “ચાલો તખ્ત લેઇ પરિવાર સેન સહીત વિડિયો પુર ભણી, વાટ મ જોયો ઈહ મુઝ તણી; નગરિ જઈ હુ ગુરુ ભેટીસ, આપઈ તસ્કનઈ આવિ મલેસ. ગુરુ માહરો મોકલાવ્યો નથી, મિં વિદ્યા સિખિ જેહથી'; ઈમ કહી એક રથ વહિઓ, સાંઝ સમઈ ગુરુનઈ ભેટીઓ. દીયાં ધન સોવિણ અતિઘણાં, એહ પ્રસાદ સહ તખ્તતણા'; ઊઠિઉ કુમર ગુરુ મોકલાવિ, મોકલી દૂતનેં ધાવિ તેડાવિ. ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧. સ્વદેશ. ૨. સંપત્તિ. ૩. મળ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy