SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ 176 કુશલલાભજી કૃત ૧૧૫ ૧૧૭ ૧૧૯ કુમતણી કરતિ અતિઘણી, ચુથઉ ભાગ દીલ ગુરુ ભણી; સંભલી વાત મયણમંજરી, અતિ હરખીત મનમાં સુંદરી. બીજ દિન અતિ વાડિમાંહિ, ગુંખિ બઈઠી અતિ ઉછાંહ; હસીનઈ અગડદત્ત પ્રતિ ભણઈ, “કબ સંયોગ હુસઈ આપણ?” ૧૧૬ કુમર કહિ “મિં તાહરુ કિઓ, મરણ અંગ મી સંકટ લીઓ; તાહરા પીતાતણો દ્રવ્ય હર્યો, તઉ મઈ એકલો ઉદ્યમ કરિઓ.” મયણમંજરી બોલઈ “સ્વામી, હું નિત જપું તાહરું નામ; બઈઠી છું તુઝ બોલ આધાર, તું મુઝ પ્રીઉં હું છું નારિ.” ૧૧૮ તેણિ અવસરિ રાજાતણિ, પટહસ્તી છૂટો મહિપૂ ધણઇં; પાડઈ ઘરિ મંદિર બહુ હાટ, મારઈ લોક નઈ પાડઈ હાટ. અતિ ઉપદ્રવ મંડિઉ તીય, નગરી લોક દુખ દેખીઈ; દિવસ પંચ વઉલિયા જેતલિ, ચિંતાતુર રાજા તેતલઈ. ઝાલી ન સકઈ કો ગજરાજ, માંડિલ નગરીમાહિ અકાજ; રાજા સહુ લોક મેલવી, પડદતણિ બુદ્ધિ કેલવી. “જે ઝાલી આણઈ ગજરાજ, કોડિ દીનાર દેઓ તસ ભાઈ; અગડદત્તઈ બીડઓ ઝાલીઉં, ચહુeઈ ગજ ઝાલણ ચાલિઉં. હાથી “રાજમુહલનઈ હેથિ, ઉભો જોઈ ચિકુંદસિ ટ્રેઠિ; આવ્યો કુમર વીણા તવ ગ્રહી, મધુર રાગ આલાપઈ સહી. ૧૨૩ ગાઈ કુમર મધુર સર સાદ, મયગયલ મોહિઓ તિણિ નાદિ; તિણી વેલાઇ રાયની કુંયરી, ગુખિં બઈઠી સુરસુંદરી. અડગદત્ત અતિરુપ નિહાલિ, કામબાણ વધી તે બાલ; જિમ-જિમ સરસ રાગ સંભલઈ, તિમ-તિમ વિષય વ્યાપી મન ભલઈ. ૧૨૫ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૪ ૧. દુકાન. ૨. રાજમહેલની નીચે. ૩. દ્રષ્ટિ. ૪. મદગજ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy