________________
અગડદત્ત રાસ
171
સભા સહુ મુખ વિલખો કીલ, તેતલઈ અગડદત બોલી;
અવિધ દીઉ દિન સાત પ્રમાણ, ગ્રહી ચોર આણું ઈર્ણિ દાણિ. ગુરુવારિ જો તુ હિં નવિ રહિ, સાહસવંત આપ પરિ લહિ'; જોઈ વેશ્યાઘર જુવટઈ, સૂન હરઈ ચાચર ચોવટઈ. છઠ્ઠઓ દિહ ગયો જવ વહી, અરતિ-ચિત કુમર થઓ સહી; લોક કુમરની હાસી કરિ, સાહસવંત લાજ મનિ ધરિ. જોઈ નગર વસંતરિ ગઓ, સાંઝ પડી તવ બાહિર રહ્યો; એકાકી તરુઅરનઈ હેઠિ, અઈઠો નરખિ ચિંહુ દસિ ટ્રેઠિ. રુપ મજૂરતણો તિણિ કીલ, વેલુ હેઠિ ખડગ ઢાંકી; તિસિ એક યોગી વેગલો, દીઠો આવઈ ઉતાવલો. યોગી ભેજી તરુઅર ડાલિ. ચડી અઈઠો ઉપરિ સુવસાલ; જાણ્યું કુમરઈ “એ યોગી નહીં, જીવદયા હીણો એ સહી.” રવી સનમુખ જોઇ વાર-વાર, તે દેખી ચીંતવઇ કુમાર; બીજા સહુ જાઈ ઘરિવઈ, એ બઈઠો કાંઈ કારણ સહી. કાલઈ વરણિ ક્રર વિકરાલ, લોચન રત્ત મત્ત મછરાલ: સહી એ ચોર યોગીનઈ વેશ, જાણી કુમર કીધો આદેશ. યોગી કહિ “કવણ તુઝ નામ?, કુણ તુઝ ગામ? કુણ ઠામ?'; કુમર તેહ મનિ લિહવા ભણી, કૂડી વાત કહિ આપણી.
સ્વામિ! હું જ્યારી ઘણું, ધન સઘલુ હારિઉ આપણું; ચોરી કરુ અનઈ જૂ રમવું, “રાત થાકી ભાગો વન ભયું. રાતઈ છાનો પઇસું ગામિ, જન્મ દલીદ્રી હું છું સ્વામિ!;' યોગીઇં જાણ્યું “સાથી એહ, હિવિ ઈણિ સાથ માડું નેહ'.
૧. મર્યાદા. ૨. ઘરમાં, પાઠા દેહરિ. ૩. પાઠા, વાસો. ૪. રેતી. ૫. થોડો દુર. ૬. પાઠાચુસાલ. ૭. મત્સર યુક્ત. ૮. પાઠામુઝ. ૯. પાઠાયણ. ૧૦. પાઠામુઝ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org