________________
170
કુશલલાભજી કૃત
४८
જવ હું ચાલિસ આપણિ દેસિ, તવ હું તુઝનઈ સાથિ લેસ'; સાચા બોલબંધ તે “પૂઠવી, રમણીતણો ચિત્ત રંજવી. વૃક્ષ પ્રતિ ડાર્લિ ચડી ગઈ ગોખિ, સઘલી વાત ધાવિ પ્રતિ કહી; ગઉદ્ધિ બેઠી દિન પ્રતિ રહિ, સઘલા સમાચાર મનિ લહિ. સીખીઓ કુમાર સાસ્ત્ર અભ્યાસ, જઈ ગુરુ પ્રણમ્યુ મન "ઉલ્હાસ; હિવિ જો દિલ મુઝનઈ આદેશ, તલ હું પોચુ આપણાં દેશ.” સોમદત્ત ભણિઉ તિણિ વારિ, મેલુ રાજાનાં એકવારિ; જઉ ગુણ દેખી રાય રંજસઈ, તલ ‘વલી ધન બહુલુ આપસઈ. ધન વીણ જઉ જાસઈ એકલો, તો તે નવિ દિશે સઈ ભલો'; ઇસું વિમાસી સાથિ , રાજ-સભાઈ પોહુતા બેઇ. રાજા પૂછઈ “એ કુણ બાલ?, અતિ સરુપ “સુંદર સુકુમાલ'; વસંતપૂરી સેનાપતિ જેહ, સૂરસેનનો નંદન એહ.”
માન-મોહત રાજા દિલ, અગડદત્તનો "ચિત રંજીલે; એવિ નગરલોક સવિ મલી, આવ્યા રાજસભા મનરલી. કહિં માહાજન “સાંજલિ સ્વામિ!, વસસઉ નહી અખ્ત ઈણિ ગામિ;' રાય કહિ 'કુણ દૂહવિ?', વલતુ નગર લોક વીનવઈ.
ચોરે લોક સંતાપ્યા સહ, નિરધન જન થયા તે બહુ; ઉપર કરી ચોર ઝાલિઈ, કહિ અખ્ત વસવા ઠામ આલીઈ.” તેડાવ્યો તવ નગર તલાર, કોપ્યો રાય અતિ બોલિ ખાર;
સ્વામિ! મન-માનિ તિમ કરો, વિષમ ચોર એ નહી પાધરો.” રાય પાનનઉ બીડો લીલ, સભા સમુખ જોઈ બોલીઉ; “એહ ચોર ઝાલેસઈ જેહ, સવા કોડિ ધન લિહિસઈ તેહ.'
૫૮
પ૯
૧. પાઠવી કહી, પાઠાઠ કયુ. ૨. પાઠા, રજીઉં. ૩. પાઠા નઈ. ૪. પાઠા. સદહઈ. ૫. પાઠાઉલસિ. ૬. પાઠાજઉં. ૭. પાઠા, પુહચ. ૮. પાઠા, સબલ કાજિ ધન દીલ. ૯. પાઠા. દેખી. ૧૦. આદર, સત્કાર. ૧૧. પાઠાહિયઉ. ૧૨. દુખ આપે. ૬. કોટવાળ. ૭. આક્રોશપૂર્વક. ૮, પાઠાલાખ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org