SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 166 રિદ્ધમંત તસ રાજાતણિ, માનનીક અતિ મહિતઇ ઘણઇ; સુરસેન નામઇ સામંત, બલ લિ સૂરવીર બલવંત. છત્રીસઇ આયુધ વિધ લહિ, ગજ-તુરંગ મંદિરિ ગહિ-ગહિ; સહસ એક ભંજઇ એકલો, ભારથસેનાની અતિ ભલો. તેહ તણિ એક પુત્ર અપાર, અગડદત્ત ઇણિ નામિ કુમાર; અતિ સરુપ સુંદર આકાર, જાણે ઇંદ્ર કુમર અવતાર. ઇણિ અવસર પરદેશી એક, સુભટ સુજાણહ ઝૂઝ વિવેક; ગર્વ કરી આવ્યો તિણિ ગામિ, મિલી રાયનઇ કીઓ પ્રણામ. તેહ સુભટ રાજા પ્રતિ કહિ, ‘સુરસેન તુમ્હઇ પાસઇ રહિ; ભંજઇ એક સહસ એકલો, મુઝસું પભડઇ તઉ જાણું તે ભલો.’ સેનાપતિ તિણિ વેલા સૂર, આવઇ વાજાંવઇ રણતુર; સભા સહીત પ્રભુ કરઇં જુહાર, રાય બોલાવ્યો તવ તે વાર. સાંલિ સૂરસેન સામંત, અહંકાર ઇણિ કીઉ અનંત; સમરંગણિ પઇસુ મનરંગ, હારઇ તસ જાઇ સત્સંગ. સાચા બોલ બંધ તે કરી, બેઠુ સુભટ ક્રોધ અતિધરી; સજી ‘સનાહ કમર કડી કસી, આયુધ ગ્રહી આવ્યા ઉસસી. હાકઇ–તાકઇ અસીઆ હણઇ, હૈઇ નિશંક આયુધે હણઇ; પરદેસીઇ કીઉ પ્રહારિ, સૂરસેનનું થયું સંહાર. ૧૦ સૂરસેનની સઘલી ઋદ્ધિ, પરદેસીનઇ રાંઇ દિધ; અભંગસેન તસ દિધઉ નામ, લોકમાહિ વધારી મામ. સૂરસેન ઘરણી ધારણી, લોકા મુખě વાત ઇમ સુણી; કંત તણો મૃતકાર્ય કીઉ, ધન સઘલુ પરદેસીનઈ દિઉ. Jain Education International કુશલલાભજી કૃત For Personal & Private Use Only દ ૭ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૬ ૧. મુહૂતો=મંત્રી પાઠ મુહતઈ. ૨. પાઠ. તુર. ૩. ભારથી=મહાયોધ્ધો. ૪. પાઠ૰ અનેક. ૫. લડે. ૬. યુદ્ધ માટેનું વાજિંત્ર. ૭. પેસ્યો=અંદર ગયો. પાઠા ઈણિ સંગિ. ૮. સન્નાહ=બખ્તર. ૯. હૃદયથી. ૧૦. પાઠા મુકીઉ. ૧૫ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy