SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ 165 માઉ ૨. કુશલલાભજીત અગsદત ચોપાઈ છે દુહાઃ می به به પાસ જિસેસર પયનમી, “સમરી સરસતિ દેવ; અભયધર્મ વિઝાય ગુરુ, પયપંકજ પ્રણમેવ. વિતરાગ શ્રીમુર્ખિ વદઈ, ધર્મ ઐરિ પ્રકાર; દાન-શીલ-તપ-ભાવના, વિવધ ભેદ વિસ્તાર. દાનઈ સુજસ-સંપતિ દિઇ, શિલઈ શિવસુખ હોઇ; ઉગ્ર તપઈ નૂરઈ અશુભ, સહિત ભાવ જઉ સોઈ. વસ્તુ દાન ઉત્તમ દાન ઉત્તમ, ભણઈ ભગવંત, સહિગુરુ સંગમિ સંપજઈ, પણ ન હોઈ સંપત્તિ પાખઈ સીલસુ નિર્મલ સઈ વસઈ, રુદય શુદ્ધ મન સબલ રાખઈ, ચંચલ અતિ નારી ચરિત, પેખી કરઈ પરિહાર, અગડદર મુનિવરતણો, ચરિત્ર તપઈ અધિકાર. ગઠાઃ कुडिलं महिला-ललियं, परिकलियं विमलबुद्धिणो धीरा । ઇના વિરચિત્તા, દુવંતિ ન અાડવાડું Il [શીલોપદેશમાલા-૮૬] ચુપઈઃ શ્રીવંત (વસંત) પૂર નગર વિશાલ, ભીમસેન તેણિ પુરિ ભૂપાલ; એક સહસ તસ અંતેઉરી, પટરાણિ સોહગસુંદરી. ૧. પાઠા, સરસતિ મનિ સમરવિ. ૨. પાઠા. સવિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy