________________
અગડદા રાસ
163
૧૧૯
૧૨૦
ધરમકાજ કરમ તે કરઈ, સુગુરુ વચન હીઅડઈ તે ધરઈ; દેઈ દાન દેવપૂજા કરઈ, સાતે ખેત્ર ધન વાવરઈ.
૧૧૭ પરદેસી તુરંગમ આવીઆ, કુમર ખેલાવા ચાલી; અગડદત્ત અસવાર જ હુઉં, પવનવેગિ તે ઘોડલે થયઉ.
૧૧૮ દૂહાઃ
સાથ સવે પૂઠિઈ રહિલ, કુમર ગયુ અટવીમાંહિ;
વાગ મૂકી રહિલ જેતલઈ, તુરંગમ રહિઉ તીણઈ ઠાણ. ચઉપઈઃ
કુમર કુતિગિ વનમાહિ ફરઈ, દેખી આદિ-ભવનિ સાંચરઈ; ત્રણિ કાલ દેવ પૂજા કરઈ, અરિહંતના ગુણ મુખિ ઊચરઇ. એતલઈ ૫હતા મુનિ માહાતમા, જેહના પરમ ચોખા આતમા; કુમર વંદ મુનિ ઉલ્હાસિ, જઈ બઈઠઉ સહિગુરુનાં પાસિ. કુમર પૂછઈ “સુણ મુનિરાજા, પંચ પુરુષ આવ્યા કુણ કાજિ?'; “એહનઈ મનિ વયરાગ છઈ ઘણઉં, સંખેઈ સંબંધ તેજ સુણઉ. ૧૨૨ બાર જોઅણ અટવી છઈ જેહ, ભીમસેન પલીપતિ તે; તેહતણા અો પરધાન, દેઉલમાહિં મૂંકિ માન. અસમંજસ દીઠઉ અતિ ઘણઉં, જોઉ પ્રાક્રમ નારીતણઉં; અગડદત્ત હણિવા કરિઉ ઉપાય, દયા લગઈ અન્ડ ટાલિઉ ઘાય.” ૧૨૪ મુનિવરિ વાત સવે તે કહી, કુમરિઇ માની સાચી સહી; કુમાર કહઈ “એ બાંધવ ચોર, હું કરતઉ રાખિઉ પાપ અઘોર. ૧૨૫ માં તાં કરમ કરિયાં અતિ ઘણાં, પાર ન જાણુ પાતિગતણા; દૂરજન ચોર મનાવિલે હારિ, એ સંબંધ કહું વિસ્તારિ.
૧ ૨૧
૧૨૩
૧૨૬
૧. વાગરા = લગામ. ૨. કૌતુકથી. ૩. આદિનાથ ભગવાનના દેરાસરમાં. ૪. સંક્ષેપથી. ૫. પાપનો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org