________________
162
સુમતિમુનિ કૃત
૧૧૦
ચઉપઈઃ
કુમર વિમાસઈ હોયડામાહિ, અગનિ લેવા તે વનમાંહિ જાઈ; પંચ ચોર પ્રગટિયા જેતલઈ, અજૂઆલું કીધઉં તેતલઈ. ૧૦૭ આવી ચોર પૂછઈ વિચાર, “તાહરઈ કુણ અછઈ ભરતાર?';
અગનિ લઈ પિવડાં આવસિઈ, વેગિઈસિલે તુમ્હનઈ ઝાલસિઈ. ૧૦૮ રાણી-ચોર બે કીધી વાત, કુમર હણી તુમ્હ કરઉ સંઘાત; અગનિ લેઈ આવઈ જેતલઈ, અજૂઆલું દીઠઉ તેતલઈ. ૧૦૯ પૂછઈ નારિનઈ કુમર વિચાર, “અજૂઆલૂ દીઠી ન્યૂ બારિ?'; તુલ્મ કરિ સામી! જે ઉજાસ, સ્વામી હું છઉ તય્યારી દાસિ.” નારી વચન સાચલ થાપીઉં, ખાંડૂ નારી કરિ આપીઉં; નીચ થઈનઈ ફૂકઈ આગિ, નારી હણવા જોઈ લાગ. મારેવા ખાડું કાઢીઉં, ચોર હાથથિકલ પાડીઉ; કુમર કહઈ “કસી એ વાત? પડઈ મસ્તકિ તુ થાઈ ઘાત.”
સ્વામી! ટાઢી ચડી મેં ઘણી, ધૂજિઉ હાથ પડિલે તે ભણી'; ઉતર કરીનઈ કરઉ વીસાસ, ઘરિ આવી તે કરઈ વિલાસ. પાંચ ચોર મિલી કરઈ વિચાર, “નારીની નહી કિસિ સકાર; *સાગવન કરતી હસિલ, વઈરી કિમ થઈઈ તે તિસઉં? ૧૧૪ જિમ તરુ “આરિ અનઈ ભાલડી, ધણી તણી વીંધઈ ખાલડી; નવિ જાણઈ એ માહર ધણી, તિમ ન હુઈ નારી આપણી. પુત્ર-કલત્ર-કુટુંબ-પરિવાર, ધન-યૌવન છઈ ચપલ અપાર; એ સગપણ સવે પરિહરું, પાંચ ચોર કહઈ “સંયમ વરલે.” ૧૧૬
૧૧૧
૧૧૨
૧૧૩
૧૧૫
૧. ખડગ, તલવાર. ૨. હાથથકી. ૩. સહકાર. ૪. પત્નિ સાથે પતિનું બળી મરવું તે. ૫. એક જાતનું હથિયાર. ૬. કુહાડી. ૭. ચામડી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org