________________
અગડદત્ત રાસ
161
૧૦૦
૧૦૧
નારીવૃંદ મિલી સહુ આવઈ, મોતી કાલ ભરી વધાવઈ; દિઈ આસીસ સોહાસિણી એ. પહત કુમર નિજ આવાસે, માતા હીયડઈ હરખ ઉલ્હાસે; અમૃતવેલિ કિસિ૬ ફલી એ. રાઈ વિમાસી સપરિ તે કીધી, કુમરનઈ જૂવ-પદવી દીધી; પટરાણી મદનસુંદરી એ. આવિઉ વસંત ફલિયા વનવાડી, ચાલિઉં કુમર મઈ જયવાડી; પટરાણી સાથિઈ વલી એ. રમલિ કરીનઈ નિદ્રા કીધ, આવી વિસહર ડુંક તે દીધ; પટ્ટરાણી થઈ “આકલી એ. કુમરઈ વિષ વિકાર તે જાણી, આણઈ મુહરા પાઈ પાણી; તે સવૅ નિષ્ફલ હુઆ એ. મોહ ધરઈનઈ કુમર અચેત, સાથિઈ સાગવન કરુ સંકેત; વાર મલાઉ વેગિઈ કરી એ. કરમિઈ વિદ્યાધર તે આવઈ, પાણી મંત્રીનઈ તવ પાવઈ; વિષ વિકાર તે ઊતરિઉ એ. ઊતરિક વિષ નઈ ચડીએ જ ‘ટાઢી, મારગિ જાતાં આવઈ “વાઢિ; જHભવનિ બે જઈ રહિયા એ.
૧૦૨
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૬
૧. સૌભાગ્યવતી સ્ત્રી. ૨. સુપેરે, સારી રીતે. ૩. યુવરાજ પદ. ૪. રાજસવારી. ૫. આકુળ. ૬. વિષહર ફળ. ૭. સાથે બળી મરવું. ૮. ટાઢ-ઠંડી. ૯. વાડ = અંતરાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org