SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ ઢાલ-૪ : જિમ સિહિકારિ કોઇલ ટહૂકઈ-એદેશી. કુમર કહિઇ એક વાત જ કરસિઉ, મદનસુંદરી જઈ કન્યા વરસિઉં; સ્ત્રી-સહિત સાથિ ચલાવીઉ એ. પાછા વલીનઇ કીધઉ કામ, શુભવેલા સાધી તે તામ; રથિ બઈસારી સાંચરઈ એ. કુમર પડિઉ તે અટવીમાહિ, પલ્લીપતિ લેવા તે ધાય; ધાઈ તે ધસમસ કરીએ. યુધ્ધ કરઇ પક્ષીપતિ જેહ, કુમરિઇ હારિ મનાવિઉ તેહ; એહ વ્રતાંત તુહમે સાંભલઉ એ. પલ્લીપતિ તે અતિ અહંકારી, પરસિ થઇ દીઠી પરનારી; લહી અવસર કુમરિઇ હણિઉ એ. નાઠાં કટક તે દહ દિસી જાઇ, વઈરી સાહમુ કોઇ વિ થાઈ; કુમર મારિંગ તે સાંચરઇ એ. જાતાં સાહમઉ મલિ સંઘાત, પૂછઇ વાટ નઇ કરતુ વાત; ‘એ મારગ વિષમઉ અછઈ એ. વાઘ-સિંઘ-મયગલ તે નામ, દુર્જન ચોર વસિ તિણિ ઠામિ; રડાવઈ મારિંગ તુમ્હે સાંચરઉ’એ. ડાવી વાટઇ રથ ખેડાવઇ, કુમર સાથિ લોક વિ આવઇ; કાપડી એક સાહમુ મિલિઉ એ. કાપડી કહઈ કુમરનઈ વાત, ‘તેડઉ સાથિઇ તઉ કીજઇ યાત્ર’; વિનય કરીનઈ પૂછીઉં એ. ૧. સાથે. ૨. ડાબા. Jain Education International For Personal & Private Use Only ૭૭ ૭૮ ૭૯ ८० ૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૫ ૮૬ 159 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy