________________
158
સસરાનઇ જઇ કુમર વીનવઇ રે, કુમર કહઈ રે વ્રતાંત; દલ લેઇ ચલાવીઉ રે, સાથઇ સ્રીઅ રતન.
રાય વઉલાવી પાછુ વલઇ રે, દિઇ સીખામણ સાર; ‘સાસૢ-નણદી વિનય કરઇ રે, ભગતિ કરઇ ભરતાર.’
વાટઇં જાતાં સાંભરિ રે, પૂરવ પ્રેમ વિચાર; ‘મદનસુંદરી જઈ હૂ વરિઉ રે, કિમ મેલ્ટઉં નિરધાર?’
Jain Education International
For Personal & Private Use Only
સુમતિમુનિ કૃત
૭૪ કુમરજી॰
૭૫ કુમરજી॰
૭૬ કુમરજી૦
www.jainelibrary.org