SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ આવિઉ વર તે તોરણિ બારિ, બંદી બોલઇ જય જયકાર; મંગલ ધવલ ગાઈ વર નારિ, જય-જય શબદ હુઉ તીણઇ વારિ. શુભવેલા સાધી છઇ જેહ, વર પરણાવિઉ કન્યા તેહ; પહિરામણી રાઇ દીધી તે ઘણી, કવિ કહઈ “સંખિ ન લહૂં તેહતણી’. ૬૬ અર્ધ રાજ તે આપઇ રાય, તૂટઉ નૃપ તે કરઇ પસાઇ; આપઇ ઘર રહિવા આવાસ, સુખિઇ સમાધિઇ કરઇ વિલાસ. મદનસુંદરી સુણી સવિ વાત, કુમરતણઉ સાંભલિઉ વિખ્યાત; ભેટિ ભરી મોકલી તે થાલ, સખી જઇ કંઠિ ઘાલી માલ. મદનસુંદરી વિન દીધઉ બોલ, સખી કહઇ તે ગયુ નિટોલ; આપઇ મુદ્રિકાતણઉ અહિનાણ, વલતુ બોલ કણ પ્રમાણ. ઢાલ-૩, રાગ ઃ સીધઉં. દિવસ કેતા તે વઉલિઆ રે, માડી જોતી વાટ; પુત્રવિરહુ તે સાંભરિઉ રે, હીયડઇ ખરઉ રે ઉચાટ. ‘કુમરજી! દિઉ દરસિણ એકવાર, કુમરજી! તુઝ વિણ હું નિરધાર કુમરજી! દિઉ દરિસિણ એકવાર' આંકણી સુરસુંદરિ રાય વીનવિઉ રે, ‘જોવરાવઉ મુઝ પૂત; નીદ્ર ગઈ મઝ નયણડે રે, મોકલાવઉ એક દૂત.’ રાય દૂત તે મોકલઇ રે, ચાલઇ દીસ નઇ રાતિ; વાણારસી તે જઇ રહિઉ રે, મલિઉ તે કુમર પ્રભાતિ. ૧. સંખ્યા. ૨. નિક્કી. ૩. દિવસ. ૪. ઝંખના. ૫. તૃષા. ૬૫ Jain Education International For Personal & Private Use Only ૬૭ ૬૮ ૬૯ ૭૦ દૂતઇ જઈ કુમર વીનવિઉ રે, ‘માતા ધરતી દુખ; રાય ૪અલજઉ તે અતિઘરઇ રે, ગઇ અતિ પત્રસ નિ ભૂખ.’૭૩ કુમરજી૰ ૭૧ કુમરજી૦ ૭૨ કુમરજી૦ 157 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy