SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદન રાસ 155 ૪૯ "ધૂરતપણઈ તે પૂછતી એ, વિનય કરી વિન્માણ તુ; તાહરઈ પિતાઈ હૂ મોકલિઉ એ, ખડગતણ અહિનાણ” તુ. વીરમતી મનિ ચીંતવઈ એ, “હણી માહરઉ તાત તુ; એ દિવડાં મઝ વસિ પડિલ એ, કરિસિઉ એહનઉ ઘાત' તુ. કુમર પઢિાડી ઊચી ચડી એ, કુમર થયઉ દૂરિ તુ; મેલ્હી સિલા તેણી પાપિણિ એ, પત્યેક કીધઉં ચકચુરિ તુ. કરિઉ ફૂડ તે નવિ ફલિઉં એ, ધરતી મનિ વિખવાદિ તુ; રોસિ ચડી આવી કહઈ એ, ઉતારું તુઝ “નાદ તુ. પિતા હણી તુ આવી એ, શિવ તું જાએસિ કેમ?” તુ; કુમર રૂપે પ્રગટ કરીએ, ઝાલી જટાએ જેમ તુ. શિલા દેઈ તે “ભુઈહરઈ એ, આવિ રાજદૂવારિ તુ; સાત દિવસ પૂરા હુઆ એ, વીનવીલ જુહાર તુ. ૧. ધૂર્તપણે. ૨. અભિજ્ઞાન=નિશાની. ૩. હમણા. ૪. તોર=મદ. ૫. ભુમિઘરને. ૬. દ્વારે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy