________________
154
ઢાલ : ૨, તું ચડીઉ ઘણ માણ ગજે – એ ઢાલ.[રાગ ધન્યાશ્રી]
અનેક
છ દિવસ જોતા હુઆ એ, દિન હવઇ થાકઇ એક તુ; ચોર ન લાભઇ કારણ કિસિઉં? એ, જાસિ ઇમ હત કુમર તે વનમાહિ સાંચરઇ એ, દીઠઉ કાપડી એક તુ; ચોરલક્ષણ જાણી કરી એ, કરતઉ વિનય વિવેક તુ.
કાપડી પૂછઇ કુમરનઇ એ, ‘એકલઉ વનમાહિ?’ તુ; ‘ધનકારણિ આહા આવીઉ એ, હવઈ હૂં હૂંઉ સનાહ’ તુ.
‘આવિન મઝ સાથિ વલી એ, આપણિ બેહુ જોડિ’ તુ; વિદ્યા સાધી ચોરી કરઈ એ, કાઢી ધનની કોડિ તું.
ધન લેઇ પાછા વલ્યા એ, પુહતા દેઉલ ઠામિ તુ; સૂતા પ્રદેસી પસામટા એ, એ હણી લેસિઉ દ્રામ તુ.
કુમર તે મનમાંહિ ચીંતવઇ એ, ‘ચોરનઉ કિસિઉ વિસાસ?’ તુ; સડ ઘાલી સૂતુ કુમર એ, હીડઇ આણી “સાસ તુ.
ખડગ લેઇ સૂતા હણ્યા એ, જાણી ન વરઉ લાગ તુ; કુમર તે કોપિઇ ચડિઉ એ, છેદિઉ કાપડી પાગ તુ. ૧૦પ્રાક્રમ જાણી કુમરનઉ એ, ચોરઇ દીધઉ માન તુ; મરતાં વિવર દેખાડીઉં એ, અહીં છઇ સ્ત્રી-નિધાન તુ.
કુમર વહીનઇ તિહા ગયઉ એ, પહુતઉ ગુફા મઝારિ તુ; દીઠી સય્યા તે પાથરી એ, બઇઠી દીઠી નારિ તુ.
તુ.
૧. કાર્પેટિ=સાધુ. ૨. અહીં. ૩. સનાથ. ૪. આવીને. ૫. એકી સાથે. ૬. દ્રમ્પ = ધન. ૭. સૂડી
૯. સાહસ. ૧૦. પરાક્રમ.
Jain Education International
For Personal & Private Use Only
સુમતિમુનિ કૃત
=
૪૦
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪૬
૪૭
૪૮
શસ્ત્ર. ૮. હીયડે, હૈયે.
www.jainelibrary.org