SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદા રાસ 153 ‘કુણ દેસ નઈ કુણ નયર?' પૂછઈ રાય વિચાર; “સંખપુરી નગરી વસઉ, ઉરજંગલ દેસિ મઝારિ'. રાજબીજ એ જાણીઈ, દીસઈ સૂર સમાન'; રાયતણાં ચિત્તિ ચાલતુ, દેખી ચતુર સુજાણ. ઉપ: કુમરિઈ વાત ધુરિથી કહી, રાઈ માની સાચી સહી; પિતાતણ કહિઉ અવદાત, “આહ હું આવિલ હવઈ તુ તાત. ૩૨ વિનયવંત દેખી અપાર, આપઈ રાજા સવિ સિણગાર; કુમરનઈ દીધઉં બહુ માન, રાય થાપિઉ તે પરધાન. આપઈ ઘોડા નઈ ભંડાર, આપઈ કનક અનઈ કોઠાર; કુમર ઈણિપરિ લીલા કરઈ, રાજકાજ તે સઘલાં કરઈ. લોક મિલી કઈ “સુણિ રાજ!, એહ પ્રધાન થાપ્યા કુણ કાજ; ચોરે લૂસિવું નગર નઈ સીમ, કહઉ રાજન! અહો રહીઈ કીમ?' ૩૫ રાઈ વાત સવે તે સુણી, તેડિયા પ્રધાન રાય તે ભણી; ખાઉ જગ્રાસ નવિ કાઢઉ ચોર, નગરમાહિ એ “પાડઈ સોર’. ૩૬ સ્વામી! ફૂડ ઘણઉ અન્ડી રચઉ”, “ચોર ન લાભઈ કારણ કિસિઉ?'; મંત્ર-તંત્ર-ઔષધી વિનાણ, તે સહુ હૂઆ અપ્રમાણ'. રાજા નયરથકી નીકલઈ, ચોરતણઉ પગેરઉ કરઈ; અગડદત્ત જઈ વીનવીઉ રાય, “કાઢઉ ચોર જઉ કરઉ પસાય.” રાઈ માની સવિ સાચી વાત, અગડદત્ત માગઇ દિન સાત; બીડઉ ઝાલી તે સાંચરઈ, બાંધઈ વાટ હેરાવાં કરઈ. ૩૯ ૧. શરૂઆતથી. ૨. વૃત્તાંત. ૩. લૂંટી લીધું. ૪. ગરાસ=પગાર. ૫. શોર બૂમાબૂમ કરાવે છે. ૬. પગેરું શોધ. ૭. છુપી તપાસ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy