________________
152,
૨૨
સુમતિમુનિ કૃત ઢાલ-૧, સીખિન સીખિન ચેલણા - એ દેશી.
કુમર ક્રીડા કરવા ગયુ, પહુતી વનઇ મઝારિ; દીઠી રંભ તિલોચનાત્તિમા), હરબિઉ મનહ મઝારિ
૨૧ નારી વયણે વેધીઉ, ભોગી ભમર સુજાણ; યોવન ભરિ ઘરિ વિલસીઇ, કરુ બોલ પ્રમાણ.
નારી વયણે વેધક આંકણી. કુમર પૂછઈ સંદેહડઉં, પૂછઈ તે સવિ વાત; “આ વનમાહિ કાંઈ એકલી?, કુહુ કુણ તાહરુ તાત?”. ૨૩ નારી
બંધદર વિવહારીલ, તે માતરઉ તાત; પતિ મુઝનઈ છાંડી ગયું, મોટઉં એ અવદાત.”
૨૪ નારી એ વયણ અબલા કહિ, “હું છઉ નિરધાર; ઈણિ અવસરિ હિવ તૂ મિલિંઉ, હવઈ તૂ ભરતાર.”
૨૫ નારી વાચ દેઈ પાછઉ વલિક, આવિષે નગરની પોલિ; દીઠઉ મયગલ મદ ભરિઉં, પાડઈ હાટની “ઓલિ.
૨૬ નારી, લોક મિલ્યા સવિ સામટા, કરમાં હાહાકાર; રોસિ ચડિલે ટૂંઢિઈ કરી, પાડઈ પોલિ પગાર.
૨૭ નારી, અગડદત્ત બાય ધસી, જિસિલ સીહ સમાન; સાતમુ થઈ ગજ વસિ કરિઉં, રાજા દિઈ બહુમાન.
૨૮ નારી
દૂહાઃ
કુદરતણા ગુણ મનિ વસ્યા, રાય કઈ “સુહડ સમાન'; સતવંત દીસઈ ભલઉ, કરઈ પ્રસંસા તામ.
૨૯
૧. કહે. ૨. વચન. ૩. પ્રવેશદ્વાર. ૪. મદગજ=મત્ત હાથી. ૫. શ્રેણી. ૬. પ્રાકાર=કિલ્લો. ૭. સત્યવાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org