________________
અગડદત્ત રાસા
151
રૂપવંત પેખીન [D] રખીલ, સુણી વયણ પંડિત હરખી; કુમરનઈ દીધઉ બહુમાન, વિદ્યાતણઉ દીધઉ તે દાન. ભણી ગણી હુઊ સુજાણ, ગુરૂતણી નવિ લોપઈ આણ; તિહાં રહિ તે સુખ ભોગવઈ, સુખિઈ સમાધિઈ તે જોગવઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org