________________
150
દુહા
તસ કૂખિઇ હૂઊં આધાન, જનમિઉ કુંઅર નઇ લાધઉ માન; દીન દુસ્તનઈ દીજઈ દાન, અગડદત્ત દીધઉં તસ નામ.
અનુક્રમ વાધઈ તેહ જ બાલ, ભણઉ-ગણિઉ હૂંઉ ચઉસાલ; નગરમાંહિ કુમર સાંચરઈ, ખૂંટ-ખરડની સંગતિ કરઈ.
રમઇ જૂએ નઇ કરઇ ‘વિસન્ત, લોકતણી પઊદાલઇ ધન્ન; સાતે વિસને રંગ રમઈ, રાય-રાણાનઇ મનિ નવ ગમઈ.
ઠામિઠામિ તિહાં મિલીઉ તે સહૂ, કરઇ અન્યાય કરમ તે બહુ; પ્રજા જઈ વીનવીઉ રાય, ‘અમ્હ વસવા દિઉ બીજઉ ઠાય.’
રાય ભણઇ ‘વછ! સાંભલઉ, પ્રજા પીડીતઇ જેહ; અહીં રહિવા પૂગતું નહી, દાક્ષિન આવિઉ છેહ. લહી આદેસ પિતાતણઉ, મોકલાવઇ જઈ માત; નગરમાહિથી નીકલઈ, નવિ પૂછઇ સંઘાત.
સાહસ કરીનઇ નીસરઇ, નિસા હુઇ તિણઇ વારિ; ભમત-ભમતઉ આવીઉ, વાણારસી મઝારિ.
૧૦
નગરમાહિ જવ સંચરઇ, દીઠી તવ નેસાલ; પંડિત પાય પ્રણમી કરી, બઇઠઉ અતિ સુકુમાલ.
ચઉપઈઃ
ઃ
બઇસી કુમર તે લઈ વિશ્રામ, પૂછઇ પંડિત ‘કહઉ કુણ ગ્રામ?’; ‘સંખપુરી નગરી અમ્હ ઠામ, સુરસુંદર પિતા મઝ નામ.’
Jain Education International
સુમતિમુનિ કૃત
For Personal & Private Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧. દુઃખીને. ૨. ચાર વિદ્યામાં પારંગત. ૩. ઉલ્લંઠ અને ખરાબ માણસો. ૪. ખિન્ન = દુઃખી. ૫. આંચકી લે છે. ૬. વ્યસનમાં. ૭. યુક્ત = યોગ્ય. ૮. દાક્ષિણ્ય = શરમનો. ૯. છેડો = સીમા. ૧૦. નિશાલ, પાઠશાળા.
૧૮
www.jainelibrary.org