SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સુમતિમુનિ કૃત ચોપાઈબદ્ધ અગડદત્તરાસ ચઉપઈઃ આદિ જિણેસર પ્રણમી પાય, સમરું સરસત્તિ સામિણિ માય; કરજોડીનઈ માગું માન, સેવકનઈ દેજે વરદાન. તુઝ નાર્મિ હુઈ નિરમલજ્ઞાન, તુઝ નામિઈ વાધઈ સવિ રવાન; તુઝ મુખ સોહઈ પૂનિમચંદ, જાણે જીહ અમીનઉ કંદ. મૃગલોચના કહઈ વિશાલ, અધર રંગ જિસ્યા પરિવાલ; *વીણી જાણે જિસિઉ ભૂયંગ, કઠિન પયોહર અતિહિ ઉત્તુંગ. કનિલવટિ ટીલી રયણે જડી, મસ્તકિ મન મોહઈ રાખડી; કાને કુંડલ કરિ બહિરખા, હીઈ હાર સોહઈ નવલખા. તુઝ તન સોહઇ સવિ સિણગાર, પાય ઘુઘરનઉ ઘમકાર; હંસગનિ ચાલઇ ચમકતી, તુ બ્રમ્હાણી તું ભારતી. તુમ્હ ગુણ કહિતાં ન લહું પાર, સેવકનઇ દેજે આધાર; સારદ નામિઇ રચઉં પ્રબંધ, સુણયો અગડદત્ત સંબંધ. સંખપુરી નગરી કહું કિસી, જાણે સરગપુરી હુઈ જિસી; જિનમંડિત પોઢા પ્રાસાદ, ઊંચા ગિરિસિઉં માંડઈ વાદ. વિવહારીયા વસઈ તિહા ઘણાં, રૂઘ્ધિતણી નવિ લહીઈ ૧૨મણા; ૧૭ધર્મધ્યાન સામાયિક કરઈ, શ્રાવકના વ્રત સૂધાં ધરઈ. તિણિ નયરિ સુરસુંદ૨ રાય, પાલઈ રાજ ૧૪નઈ થાપઈ ન્યાય; તસ પટ્ટરાણી સુરસુંદરી, રૂપઈં રંભા કરિ અવતરી. Jain Education International ૧ For Personal & Private Use Only ૨ ૩ ૪ ૯ ૧. યશ/કીર્તિ. ૨. વસ્તુ. ૩. પ્રવાલ = પરવાળા. ૪. વેણી = ચોટલો. ૫. ભૂજંગ = સર્પ. ૬. ભાલામાં. ૭. માથાનું ઘરેણું, ૮. હૈયે. ૯. નમીને. ૧૦. સ્વર્ગપુરી. ૧૧. પ્રૌઢ = મજબૂત. ૧૨. માન, પ્રમાણ. ૧૩. પાઠા. પડીક્કમણઉ. ૧૪. અને. 149 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy