________________
શ્રી અગડદા રાસમાલા
103
HIT
T.
કે
છે
રાત કરી દે છે.
Eી
કામ કરવા
કડવો
જોગીનું આવું રૌદ્ર રૂપ જોઈને અગડદત્તના મનમાં શંકા થઈ. “આવો બાંધો તો કોઈ યોદ્ધાનો અથવા તો અતિશય મહેનત કરનાર કોઈ મજૂરનો હોય,
શું આ બનાવટી જોગી તે નથી ને? વેશ પલટો કરીને એ આ રીતે જ રહેતો હોવો જોઈએ, શું નગરને લુંટનાર ચોર આ જ તો નથી ને? નગરમાં એવી કોઈ કડી હાથમાં તો નથી આવી.”
અગડદત્ત આવું વિચારતો હતો ત્યાં જ પેલો જોગી ઘડ-ધડ પગ પછાડતો નજીક આવી પહોંચ્યો. તેની નજર સૂર્યાસ્ત તરફ મંડાયેલી હતી. આવીને ઝાડની ડાળી તોડી તેના પત્ર ઉપર બેઠો. તેની આવી ચેષ્ટઓ જોઈને અગડદત્તની શંકા વધુ મજબૂત બની...
મનોમન નિર્ણય કરી લીધો કે “આને કાંઈ જ સાચું કહેવું નથી. જો આ બનાવટી જોગી જ હોય તો આને માયાથી જ ફસાવવો પડશે.” અગડદત્તને ચિંતિત જોઈને પારિવ્રાજકે પૂછ્યું.
બેટા! કૌન હો તુમ?”
અગડદત્ત ચહેરા પર ભલાભોલા માણસની નિર્દોષતા ધારણ કરી જોગી સામે હાથ જોડીને બોલ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org