________________
96
અગડદત્ત કથા
ફેંક્યો. અગડદત્તનું ધ્યાન તેના તરફ ગયું. સામે જુએ છે તો રૂપ રૂપનો અંબાર, સોળે શણગાર સજી અપ્સરા જેવી એક કન્યા ઊભી હતી. તેને જોતા જ અડદત્તના મનમાં વિકલ્પમાલા શરૂ થઈ.
NAS
S
kiી ના
T
i
આ નાગ કન્યા તો નહીં હોય ને? શું આ કમલા છે?, શું રંભા છે?, શું ઉર્વશી છે? અથવા તો શું મારા પુન્યથી દેવલોકમાંથી અપ્સરા ઉતરી આવી છે? તેના રૂપનો કુમારને એવો તો મોહ લાગ્યો કે તેના નયનો મીંચાવાનું જ ભૂલી ગયા. બન્ને એકબીજાના રૂપમાં ખોવાઈ ગયા. થોડા સમય પછી કુમારે મૌન તોડ્યું. તું કોણ છે? રોજ કલાભ્યાસ કરવામાં મને વિક્ષેપ કેમ કરે છે?'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org